ઘણી શોધ કરી મેં શ્લોક

ઘણી શોધ કરી
મેં શ્લોક અને સ્તુતિમાં,
પણ ઈશ્વર આખરે મળ્યો
સ્નેહ અને સહાનુભૂતિમાં !!

ghani shodh kari
me shlok ane stutima,
pan ishvar aakhare malyo
sneh ane sahanubhutima !!

Gujarati Suvichar

3 years ago

કોઈ વ્યક્તિ સાથે જિંદગી ભર

કોઈ વ્યક્તિ સાથે
જિંદગી ભર રહેવા ઈચ્છતા હોવ,
તો તે વ્યક્તિ થી થોડા-થોડા દુર રહેવું !!

koi vyakti sathe
jindagi bhar raheva ichchhata hov,
to te vyakti thi thoda-thoda dur rahevu !!

Gujarati Suvichar

3 years ago

સફળ મંજિલે પહોંચવા માટે, અનેક

સફળ મંજિલે પહોંચવા માટે,
અનેક કઠીન રસ્તાઓ
પાર કરવા પડે છે !!

safal manjile pahonchava mate,
anek kathin rastao
par karava pade chhe !!

Gujarati Suvichar

3 years ago

પ્રકૃતિમાં એટલો પણ બદલાવ ના

પ્રકૃતિમાં એટલો
પણ બદલાવ ના કરો,
કે પ્રકૃતિ તમારામાં જ
બદલાવ કરી દે !!

prakrutima etalo
pan badalav na karo,
ke prakruti tamarama j
badalav kari de !!

Gujarati Suvichar

3 years ago

તમારા બાળકને તમારો ધર્મ જરૂર

તમારા બાળકને
તમારો ધર્મ જરૂર શીખવાડો,
પણ કોઈના ધર્મનો વિરોધ
કરતા હરગીજ નહીં !!

tamara balak ne
tamaro dharm jarur shikhavado,
pan koina dharm no virodh
karata haragij nahi !!

Gujarati Suvichar

3 years ago

વ્યક્તિમાં ભલે લાખ સારા ગુણો

વ્યક્તિમાં ભલે
લાખ સારા ગુણો હોય,
પણ તેનો એક અવગુણ
તેના બધા ગુણો સાથે
સરખે તોલે તોલાય છે.

vyaktima bhale
lakh sara guno hoy,
pan teno ek avagun
tena badha guno sathe
sarakhe tole tolay chhe.

Gujarati Suvichar

3 years ago

પ્રેમ માત્ર કામ અને ઈશ્વરથી

પ્રેમ માત્ર
કામ અને ઈશ્વરથી કરો,
બસ આ બે જ છે જે ક્યારેય
દગો નહીં આપે !!

prem matr
kam ane ishvar thi karo,
bas aa be j chhe je kyarey
dago nahi aape !!

Gujarati Suvichar

3 years ago

આપણી હારનું કારણ સામેવાળાની તાકાત

આપણી હારનું કારણ
સામેવાળાની તાકાત નહીં,
પરંતુ આપણી જ નબળાઈ
હોય છે સાહેબ !!

aapani har nu karan
samevalani takat nahi,
parantu aapani j nabalai
hoy chhe saheb !!

Gujarati Suvichar

3 years ago

એવી પ્રસિદ્ધિ શું કામની, જેનું

એવી પ્રસિદ્ધિ શું કામની,
જેનું માર્કેટિંગ ખુદને જ
કરવું પડે !!

evi prasidhdhi shu kam ni,
jenu marketing khud ne j
karavu pade !!

Gujarati Suvichar

3 years ago

નથી મળતું બધુજ જીવનમાં જે

નથી મળતું બધુજ જીવનમાં
જે પણ તમને ગમતું હોય છે,
તેથીજ કદાચ ઈશ્વર સામે માથું
સૌનું નમતું હોય છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏

nathi malatu badhuj jivan ma
je pan tamane gamatu hoy chhe,
tethij kadach isvar same mathu
saunu namatu hoy chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Suvichar

We have 1378 + Gujarati Suvichar with image. You can browse our quotes gujarati collection and can enjoy latest motivational quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share suvichar in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.