
ખરાબ સમયમાં પણ કોઈ જોડે
ખરાબ સમયમાં પણ
કોઈ જોડે ઉમ્મીદ ના રાખશો,
કારણ કે સમાધાન ક્યારેક સિંહ ને
પણ કુતરો બનાવી દે છે !!
kharab samayama pan
koi jode ummid na rakhasho,
karan ke samadhan kyarek sinh ne
pan kutaro banavi de chhe !!
Gujarati Suvichar
2 years ago
વાવવું ત્યાં જોઈએ જ્યાં ઉગવાની
વાવવું ત્યાં જોઈએ
જ્યાં ઉગવાની સંભાવના હોય,
વેરાન રણમાં ખેતી કરવાનો મતલબ
મુર્ખામી સિવાય કંઈ જ નથી !!
vavavu tya joie
jya ugavani sambhavana hoy,
veran ranam kheti karavano matalab
murkhami sivay kai j nathi !!
Gujarati Suvichar
2 years ago
એના માટે બધું કરો જે
એના માટે બધું કરો જે
તમારા માટે કંઈક કરવા તૈયાર છે,
એના માટે કંઈ જ ના કરો જેને તમારા
કંઈ પણ કરવાથી કોઈ ફરક નથી પડતો,
એવી જગ્યાએ જ વાવવું જોઈએ જ્યાં
ઉગવાની સંભાવના હોય !!
ena mate badhu karo je
tamara mate kaik karava taiyar chhe,
ena mate kai j na karo jene tamara
kai pan karavathi koi farak nathi padato,
evi jagyae j vavavu joie jya
ugavani sambhavana hoy !!
Gujarati Suvichar
2 years ago
જેની ભાષામાં સભ્યતા, એના જીવનમાં
જેની ભાષામાં સભ્યતા,
એના જીવનમાં ભવ્યતા !!
jeni bhashama sabhyata,
ena jivanama bhavyata !!
Gujarati Suvichar
2 years ago
સવારે વહેલા માત્ર ત્રણ લોકો
સવારે વહેલા
માત્ર ત્રણ લોકો જ જાગે છે,
માં, મહેનત અને મજબૂરી !!
savare vahela
matra tran loko j jage chhe,
ma, mahenat ane majaburi !!
Gujarati Suvichar
2 years ago
શ્રીમદ ભગવદ ગીતામાં લખ્યું છે
શ્રીમદ ભગવદ ગીતામાં
લખ્યું છે કે જીવનમાં વાણી પર
કાબુ રાખવો જરૂરી છે કારણ કે વાણીથી
લાગેલા ઘા ક્યારેય રુઝાતા નથી !!
shrimad bhagavad gitama
lakhyu chhe ke jivanama vani par
kabu rakhavo jaruri chhe karan ke vanithi
lagela gha kyarey ruzata nathi !!
Gujarati Suvichar
2 years ago
કોઈના તળિયા ચાટીને બનાવેલી ઓળખાણ
કોઈના તળિયા
ચાટીને બનાવેલી ઓળખાણ
અને પોતાના તળિયા ઘસીને બનાવેલી
ઓળખાણમાં ઘણો ફરક હોય છે !!
koina taliya
chatine banaveli olakhan
ane potana taliya ghasine banaveli
olakhanama ghano farak hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
બહુ નાની પણ બહુ જ
બહુ નાની પણ
બહુ જ સાચી વાત છે,
તમારો સ્વભાવ જ તમારું
ભવિષ્ય છે !!
bahu nani pan
bahu j sachi vat chhe,
tamaro svabhav j tamaru
bhavishy chhe !!
Gujarati Suvichar
2 years ago
જીવનમાં તમારી પાસે જયારે કંઈ
જીવનમાં તમારી પાસે
જયારે કંઈ જ બચ્યું ના હોય,
ત્યારે પણ ભવિષ્ય તો
બાકી જ હોય છે !!
jivanama tamari pase
jayare kai j bachyu na hoy,
tyare pan bhavishya to
baki j hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
પ્રતિભાશાળી વ્યક્તિ જો સાવ નવરો
પ્રતિભાશાળી વ્યક્તિ
જો સાવ નવરો બેસી રહે,
તો એની કિંમત કોડીની પણ નથી !!
pratibhashali vyakti
jo sav navaro besi rahe,
to eni kimmat kodini pan nathi !!
Gujarati Suvichar
2 years ago