
કાલને જો ભૂલશો નહીં, તો
કાલને જો ભૂલશો નહીં,
તો કાલ કેવી રીતે બનાવશો !!
kalane jo bhulasho nahi,
to kal kevi rite banavasho !!
Gujarati Suvichar
2 years ago
કોઈની સામે તપવું નહીં, એ
કોઈની
સામે તપવું નહીં,
એ પણ એક મોટું
તપ છે સાહેબ !!
koini
same tapavu nahi,
e pan ek motu
tap chhe saheb !!
Gujarati Suvichar
2 years ago
દરેક સમસ્યાની પણ એક ઉંમર
દરેક સમસ્યાની
પણ એક ઉંમર હોય છે,
અને એના પછી એનું સમાપ્ત
થવું નિશ્ચિત હોય છે !!
darek samasyani
pan ek ummar hoy chhe,
ane ena pachhi enu samapt
thavu nischit hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
જીદ બધું બગાડે છે, પછી
જીદ બધું બગાડે છે,
પછી એ પામવાની હોય કે
કોઈને ચાહવાની !!
jid badhu bagade chhe,
pachi e pamavani hoy ke
koine chahavani !!
Gujarati Suvichar
2 years ago
બધે મગજ ના વાપરવું સાહેબ,
બધે મગજ
ના વાપરવું સાહેબ,
જીતી તો જશો પણ
જીવી નહીં શકો !!
badhe magaj
na vaparavu saheb,
jiti to jasho pan
jivi nahi shako !!
Gujarati Suvichar
2 years ago
જે ખરાબ લાગે એને ત્યાગી
જે ખરાબ લાગે એને ત્યાગી દો,
પછી ભલે એ વિચાર હોય, કર્મ હોય
કે ભલે કોઈ માણસ હોય !!
je kharab lage ene tyagi do,
pachi bhale e vichar hoy, karm hoy
ke bhale koi manas hoy !!
Gujarati Suvichar
2 years ago
વસ્તુઓ ત્યાં સુધી જ આકર્ષિત
વસ્તુઓ ત્યાં
સુધી જ આકર્ષિત કરે,
જ્યાં સુધી એ તમારી
પાસે ના હોય !!
vastuo ty
sudhi j akarshit kare,
jy sudhi e tamari
pase na hoy !!
Gujarati Suvichar
2 years ago
પુરુષનો ઘમંડ અને સ્ત્રીની ઈર્ષા,
પુરુષનો ઘમંડ
અને સ્ત્રીની ઈર્ષા,
કોઇપણ સંબંધનો અંત
લાવી શકે છે !!
purushano ghamand
ane strini irsh,
koipan sambandhano ant
lavi shake chhe !!
Gujarati Suvichar
2 years ago
સારા વિચારો આવશે નહીં, તમારે
સારા
વિચારો આવશે નહીં,
તમારે કરવા પડશે સાહેબ !!
sar
vicharo avashe nahi,
tamare karav padashe saheb !!
Gujarati Suvichar
2 years ago
સુખ ક્યારેય ગેરહાજર નથી હોતું,
સુખ ક્યારેય ગેરહાજર નથી હોતું,
પણ આપણે એની હાજરીની નોંધ આપણી
સગવડ પ્રમાણે જ લઇએ છીએ !!
sukh kyarey gerahajar nathi hotu,
pan apane eni hajarini nondh apani
sagavad pramane j laie chie !!
Gujarati Suvichar
2 years ago