

ગમે તેવા પતનના રસ્તે ગયેલાને
ગમે તેવા પતનના રસ્તે
ગયેલાને પણ બચાવી શકાય,
જો એની આંખોમાં શરમ નામનું
જળ બચ્યું હોય તો !!
game tev patanan raste
gayelane pan bachavi shakay,
jo eni ankhom sharam namanu
jal bacyu hoy to !!
Gujarati Suvichar
2 years ago