
આત્મસમ્માન ખોઈને જે પણ મળે,
આત્મસમ્માન
ખોઈને જે પણ મળે,
એ કદાચ શોહરત આપી શકે
સુકુન ક્યારેય નહીં !!
atmasamman
khoine je pan male,
e kadach shoharat api shake
sukun kyarey nahi !!
Gujarati Suvichar
2 years ago
જ્યાં આપણો સ્વાર્થ સમાપ્ત થઇ
જ્યાં આપણો સ્વાર્થ
સમાપ્ત થઇ જાય છે સાહેબ,
ત્યાંથી જ આપણામાં માણસાઈની
શરૂઆત થાય છે !!
jya apano svarth
samapt thai jay chhe saheb,
tyanthi j apanama manasaini
sharuat thay chhe !!
Gujarati Suvichar
2 years ago
ઓળખાઈ જવાનો ડર જુઠને હોય
ઓળખાઈ જવાનો
ડર જુઠને હોય છે સાહેબ,
સત્ય તો ઈચ્છે છે કે મને
બધા જ ઓળખે !!
olakhai javano
dar juthane hoy chhe saheb,
satya to icchhe chhe ke mane
badha j olakhe !!
Gujarati Suvichar
2 years ago
કડવા શબ્દો બોલીને કોઈની લાગણી
કડવા શબ્દો બોલીને
કોઈની લાગણી દુભાવવા કરતા,
ન ફાવે એની સાથે ન બોલવું !!
kadava shabdo boline
koini lagani dubhavava karata,
na fave eni sathe na bolavu !!
Gujarati Suvichar
2 years ago
મૂંઝાઈને આમતેમ દોડવાથી નહીં સાહેબ,
મૂંઝાઈને આમતેમ
દોડવાથી નહીં સાહેબ,
આત્મવિશ્વાસપૂર્વક ચાલવાથી
સફળતા મળે છે !!
munzaine amatem
dodavathi nahi saheb,
atmavishvasapurvak chalavathi
safalata male chhe !!
Gujarati Suvichar
2 years ago
જે પોતાના દુઃખને સ્પષ્ટ રીતે
જે પોતાના દુઃખને સ્પષ્ટ
રીતે વ્યક્ત નથી કરી શકતા,
એમને ક્રોધ વધારે આવે છે !!
je potana dukhane spasht
rite vyakt nathi kari shakata,
emane krodh vadhare ave chhe !!
Gujarati Suvichar
2 years ago
મુસીબત નાની હોય કે પછી
મુસીબત નાની
હોય કે પછી મોટી હોય,
સમય પર એનું નિવારણ
કરી દેવું જોઈએ !!
musibat nani
hoy ke pachi moti hoy,
samay par enu nivaran
kari devu joie !!
Gujarati Suvichar
2 years ago
દુનિયામાં બનતી બધી જ ઘટનાઓ
દુનિયામાં બનતી બધી જ
ઘટનાઓ યાદ રાખવા જેવી
મુર્ખામી બીજી કોઈ નથી સાહેબ,
ભૂલવું એ પણ કળા છે !!
duniyama banati badhi j
ghatanao yad rakhav jevi
murkhami biji koi nathi saheb,
bhulavu e pan kala chhe !!
Gujarati Suvichar
2 years ago
પ્રયત્નો ગમે તેટલા કરો, પણ
પ્રયત્નો ગમે તેટલા કરો,
પણ જો રસ્તો જ ખોટો હશે તો
ક્યારેય સફળ નહીં થાઓ !!
prayatno game tetala karo,
pan jo rasto j khoto hashe to
kyarey safal nahi thao !!
Gujarati Suvichar
2 years ago
હંમેશા દુઃખી રહ્યા કરો છો,
હંમેશા
દુઃખી રહ્યા કરો છો,
તો નક્કી જીવન જીવવાની
રીતમાં કંઈક ભૂલ હશે !!
hammesha
dukhi rahya karo chho,
to nakki jivan jivavani
ritama kaik bhul hashe !!
Gujarati Suvichar
2 years ago