હાર એક એવી શિખામણ છે
હાર એક એવી
શિખામણ છે જે તમને
કંઈક વધારે સારું કરવાની
તક આપે છે !!
har ek evi
shikhaman chhe je tamane
kaik vadhare saru karavani
tak aape chhe !!
Gujarati Suvichar
2 years ago
સમય અને નસીબ પર ક્યારેય
સમય અને નસીબ
પર ક્યારેય ઘમંડ ના કરવો,
કેમ કે સવાર એની પણ થાય છે
જેનો દિવસ ખરાબ છે !!
samay ane nasib
par kyarey ghamand na karavo,
kem ke savar eni pan thay chhe
jeno divas kharab chhe !!
Gujarati Suvichar
2 years ago
જે વ્યક્તિ થોડામાં ખુશ રહે
જે વ્યક્તિ
થોડામાં ખુશ રહે છે,
સૌથી વધારે ખુશીઓ માત્ર
એની પાસે હોય છે !!
je vyakti
thodama khush rahe chhe,
sauthi vadhare khushio matra
eni pase hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
માણસનો ચહેરો ભલે ગમે તેટલો
માણસનો ચહેરો
ભલે ગમે તેટલો સુંદર હોય,
જીભ જો કડવી હશે તો લોકો
મોઢું ફેરવી જ લેશે !!
manasano chahero
bhale game tetalo sundar hoy,
jibh jo kadavi hashe to loko
modhu feravi j leshe !!
Gujarati Suvichar
2 years ago
જીભથી મીઠા અને મગજથી ઝેરીલા
જીભથી મીઠા અને
મગજથી ઝેરીલા શકુનીથી બચજો,
બાકી મહાભારત તમારી જિંદગીમાં
પણ થઇ શકે છે !!
jibhathi mitha ane
magajathi zerila shakunithi bachajo,
baki mahabharat tamari jindagima
pan thai shake chhe !!
Gujarati Suvichar
2 years ago
સુખ મેળવવા માટે જો તમે
સુખ મેળવવા માટે
જો તમે કોઈને દુઃખી કરશો,
તો તમે ક્યારેય ખુશ નહીં
રહી શકો સાહેબ !!
sukh melavava mate
jo tame koine dukhi karasho,
to tame kyarey khush nahi
rahi shako saheb !!
Gujarati Suvichar
2 years ago
સાચી વાત બોલવા વાળો અને
સાચી વાત બોલવા વાળો
અને સાચા રસ્તે ચાલવા વાળો માણસ,
દુનિયાને હંમેશા કડવો જ લાગે છે !!
sachi vat bolava valo
ane sacha raste chalava valo manas,
duniyane hammesha kadavo j lage chhe !!
Gujarati Suvichar
2 years ago
એક તાળાની જેમ વફાદાર બનો,
એક તાળાની
જેમ વફાદાર બનો,
જે તૂટી જશે પણ ચાવી
ક્યારેય નહીં બદલે !!
ek talani
jem vafadar bano,
je tuti jashe pan chavi
kyarey nahi badale !!
Gujarati Suvichar
2 years ago
જયારે તમે કોઈને માફ કરો
જયારે તમે
કોઈને માફ કરો છો,
ત્યારે ભલે ભૂતકાળ નથી
બદલતા પણ તમે ભવિષ્ય
જરૂર બદલો છો !!
jayare tame
koine maf karo chho,
tyare bhale bhutakal nathi
badalat pan tame bhavishy
jarur badalo chho !!
Gujarati Suvichar
2 years ago
જીભને સાચવવી એટલે સોનાના ઘરેણા
જીભને સાચવવી એટલે
સોનાના ઘરેણા સાચવવા કરતા
પણ અઘરી વાત છે !!
jibhane sachavavi etale
sonana gharena sachavava karata
pan aghari vat chhe !!
Gujarati Suvichar
2 years ago