શ્રી કૃષ્ણએ કહ્યું છે કે
શ્રી કૃષ્ણએ કહ્યું છે
કે જો નુકશાન થયું છે તો
ભવિષ્યમાં લાભ પણ થશે અને
જો દગો થયો છે તો આગળ
જઈને હિસાબ પણ થશે !!
sri krushnae kahyu chhe
ke jo nukashan thayu chhe to
bhavishyama labh pan thashe ane
jo dago thayo chhe to aagal
jaine hisab pan thashe !!
Gujarati Suvichar
2 years ago
સમજણની બહાર પણ એક દુનિયા
સમજણની બહાર
પણ એક દુનિયા હોય છે,
જે હંમેશા દુનિયાની સમજણ
બહાર હોય છે !!
samajanani bahar
pan ek duniya hoy chhe,
je hammesha duniyani samajan
bahar hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
તમારી પાસે અત્યારે જેટલો સમય
તમારી પાસે
અત્યારે જેટલો સમય છે,
એનાથી વધારે સમય ભવિષ્યમાં
ક્યારેય નહીં હોય !!
tamari pase
atyare jetalo samay chhe,
enathi vadhare samay bhavishyama
kyarey nahi hoy !!
Gujarati Suvichar
2 years ago
બસ ધીરજ રાખો, સાચો સમય
બસ ધીરજ રાખો,
સાચો સમય આવશે ત્યારે
તમારી પાસે એ બધું જ આવશે જેના
માટે તમે મહેનત કરી છે !!
bas dhiraj rakho,
sacho samay aavashe tyare
tamari pase e badhu j avashe jena
mate tame mahenat kari chhe !!
Gujarati Suvichar
2 years ago
દુનિયાના આ સમુદ્રમાં તમે શાર્ક
દુનિયાના આ સમુદ્રમાં
તમે શાર્ક છો અથવા માછલી છો,
હવે નક્કી તમારે કરવાનું છે કે
તમારે શું બનવું છે !!
duniyana samudrama
tame shark chho athava machhali chho,
have nakki tamare karavanu chhe ke
tamare shun banavu chhe !!
Gujarati Suvichar
2 years ago
કોઈએ માટલાને પૂછ્યું કે તું
કોઈએ માટલાને પૂછ્યું
કે તું આટલું બધું ઠંડુ કેમ છે ?
માટલાએ સરસ જવાબ આપ્યો કે
જેનો ભૂતકાળ માટી અને ભવિષ્ય પણ માટી
એને કઈ વાતની ગરમી હોય !!
koie matalane puchhyu
ke tu atalu badhu thandu kem chhe?
matalae saras javab aapyo ke
jeno bhutakal mati ane bhavishy pan mati
ene kai vatani garami hoy !!
Gujarati Suvichar
2 years ago
તમારું સ્વાભિમાન જો કોઈને અભિમાન
તમારું સ્વાભિમાન જો
કોઈને અભિમાન લાગતું હોય
તો ભલે એને લાગવા દો !!
tamaru svabhiman jo
koine abhiman lagatu hoy
to bhale ene lagava do !!
Gujarati Suvichar
2 years ago
સમય વિપરીત હોય ત્યારે શાંત
સમય વિપરીત હોય
ત્યારે શાંત રહેવામાં જ
સમજદારી હોય છે !!
samay viparit hoy
tyare shant rahevama j
samajadari hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
કેટલાક લોકો એવા બિલકુલ નથી
કેટલાક લોકો એવા
બિલકુલ નથી હોતા જેવા
એ દેખાવાનો પ્રયત્ન કરતા હોય છે,
આવા લોકોથી બચીને રહેવું !!
ketalak loko eva
bilakul nathi hota jeva
e dekhavano prayatn karata hoy chhe,
aava lokothi bachine rahevu !!
Gujarati Suvichar
2 years ago
જે સમજવા નથી માંગતા એને
જે સમજવા નથી માંગતા
એને ગમે તેટલું સમજાવી લો,
એ ક્યારેય નહીં સમજે !!
je samajava nathi mangata
ene game tetalu samajavi lo,
e kyarey nahi samaje !!
Gujarati Suvichar
2 years ago