
શક્ય અને અશક્ય વચ્ચેનું અંતર,
શક્ય અને
અશક્ય વચ્ચેનું અંતર,
વ્યક્તિના વિચાર અને પ્રયત્નો
પર આધારિત હોય છે !!
saky ane
ashaky vacchenu antar,
vyaktina vichar ane prayatno
par adharit hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
બીજાનું સારું કરવાની વૃતિ હોય,
બીજાનું સારું
કરવાની વૃતિ હોય,
તો ઈશ્વરને પણ
મુશ્કેલીમાં આપણી
મદદ કરવા આવવું
જ પડે હો સાહેબ !!
bijanu saru
karavani vr̥ti hoy,
to isvarane pan
muskelima apani
madad karava avavu
j pade ho saheb !!
Gujarati Suvichar
2 years ago
કૃષ્ણએ ગીતામાં કહ્યું છે મારા
કૃષ્ણએ ગીતામાં કહ્યું
છે મારા પર ભરોસો રાખો,
પણ એવું નથી કહ્યું કે મારા
ભરોસે બેસી રહો !!
kr̥shnae gitam kahyu
chhe mara par bharoso rakho,
pan evu nathi kahyu ke mara
bharose besi raho !!
Gujarati Suvichar
2 years ago
ઉદાસ થવું એ ખોટી વાત
ઉદાસ થવું
એ ખોટી વાત નથી સાહેબ,
પણ એક જ વાત પર વારંવાર
ઉદાસ થવું એ સારી વાત
પણ નથી !!
udas thavu
e khoti vat nathi saheb,
pan ek j vat par varanvar
udas thavu e sari vat
pan nathi !!
Gujarati Suvichar
2 years ago
આજે દિલ ખોલીને હસી લો
આજે દિલ ખોલીને
હસી લો કાલે રડી લેજો,
આવતીકાલે ઉપરનું વાક્ય
ફરીથી વાંચજો !!
aje dil kholine
hasi lo kale radi lejo,
avatikale uparanu vaky
farithi vanchajo !!
Gujarati Suvichar
2 years ago
ખોટું બોલીને વિશ્વાસ તોડવા કરતા,
ખોટું બોલીને
વિશ્વાસ તોડવા કરતા,
જે હોય એ સામે જ કહેવું
વધારે સારું !!
khotu boline
vishvas todava karata,
je hoy e same j kahevu
vadhare saru !!
Gujarati Suvichar
2 years ago
જીવનમાં જીત જરૂરી નથી, પણ
જીવનમાં
જીત જરૂરી નથી,
પણ તમારા બોલેલા શબ્દો
ન હારે એ જરૂરી છે !!
jivanama
jit jaruri nathi,
pan tamar bolela shabdo
n hare e jaruri chhe !!
Gujarati Suvichar
2 years ago
પલટીને તું પાછળ ના જો,
પલટીને
તું પાછળ ના જો,
લક્ષ્ય તારી સામે છે તું
બસ આગળ જો !!
palatine
tu pachal na jo,
lakshy tari same chhe tu
bas agal jo !!
Gujarati Suvichar
2 years ago
પ્રગતિ ભલે ધીમી થાય પણ
પ્રગતિ
ભલે ધીમી થાય
પણ ઈમાનદારી રાખજો સાહેબ,
કારણ કે કેરી કેમિકલથી
પાકે ને આંબે પાકે એમાં
ઘણો ફેર પડે છે !!
pragati
bhale dhimi thay
pan imanadari rakhajo saheb,
karan ke keri kemikalathi
pake ne ambe pake ema
ghano fer pade chhe !!
Gujarati Suvichar
2 years ago
ખાલી સુગંધ પહેરીને ફૂલ ના
ખાલી સુગંધ
પહેરીને ફૂલ ના થવાય,
સમય આવે ખરવાની
પણ તાકાત જોઈએ !!
khali sugandh
paherine phul na thavay,
samay ave kharavani
pan takat joie !!
Gujarati Suvichar
2 years ago