મર્યાદા રાખવી બહુ જરૂરી છે,
મર્યાદા
રાખવી બહુ જરૂરી છે,
પૈસાની કમી હોય ત્યારે
ખર્ચામાં અને જ્ઞાનની કમી
હોય ત્યારે ચર્ચામાં !!
maryada
rakhavi bahu jaruri chhe,
paisani kami hoy tyare
kharchama ane gnanani kami
hoy tyare charchama !!
Gujarati Suvichar
3 years ago
પહેલા માણસ ટેવ પાડે છે,
પહેલા
માણસ ટેવ પાડે છે,
પછી ટેવ માણસને
પાડે છે !!
pahela
manas tev pade chhe,
pachi tev manasane
pade chhe !!
Gujarati Suvichar
3 years ago
શક્તિ અને બુદ્ધિ કરતા, સમજદારી
શક્તિ
અને બુદ્ધિ કરતા,
સમજદારી વધારે
અગત્ય ની છે !!
sakti
ane buddhi karata,
samajadari vadhare
agaty ni chhe !!
Gujarati Suvichar
3 years ago
ગરીબને ઓછું પડે છે એટલે
ગરીબને ઓછું
પડે છે એટલે એ દુખી છે,
ધનવાનને વધારે જોઈએ છે
એટલે એ દુખી છે !!
garibane ochhu
pade chhe etale e dukhi chhe,
dhanavanane vadhare joie chhe
etale e dukhi chhe !!
Gujarati Suvichar
3 years ago
બહુ દુર જોશો તો નજીક
બહુ દુર જોશો
તો નજીક નહીં દેખાય,
બહુ ખામીઓ જોશો તો
ખાસિયત નહીં દેખાય !!
bahu dur josho
to najik nahi dekhay,
bahu khamio josho to
khasiyat nahi dekhay !!
Gujarati Suvichar
3 years ago
એકવાર ભગવાન અને માણસનો ભેટો
એકવાર ભગવાન
અને માણસનો ભેટો થઇ ગયો,
બંનેના મનમાં એક જ વિચાર
આવ્યો મને બનાવવા
વાળો આવ્યો !!
ekavar bhagavan
ane manasano bheto thai gayo,
bannena manama ek j vichar
avyo mane banavava
valo avyo !!
Gujarati Suvichar
3 years ago
જે રસ્તો ભગવાને તમારા માટે
જે રસ્તો ભગવાને
તમારા માટે ખોલ્યો છે,
દુનિયાની કોઈ તાકાત
એને બંધ નહીં કરી શકે !!
je rasto bhagavane
tamara mate kholyo chhe,
duniyani koi takat
ene bandh nahi kari shake !!
Gujarati Suvichar
3 years ago
કોઈની ભૂલ થાય તો, એને
કોઈની
ભૂલ થાય તો,
એને તક આપો
તકલીફ નહીં !!
koini
bhul thay to,
ene tak apo
takalif nahi !!
Gujarati Suvichar
3 years ago
કોઈને એટલી જ સલાહ આપો
કોઈને એટલી જ
સલાહ આપો કે એ સમજી શકે,
કારણ કે ડોલ ભરાઈ ગયા પછી
પાણીનો બગાડ જ થાય છે !!
koine etali j
salah apo ke e samaji shake,
karan ke dol bharai gaya pachi
panino bagad j thay chhe !!
Gujarati Suvichar
3 years ago
એવી જગ્યાએ ક્યારેય નારાજ ના
એવી જગ્યાએ
ક્યારેય નારાજ ના થવું,
જ્યાં તમને મનાવવા
વાળું કોઈ ના હોય !!
evi jagyae
kyarey naraj na thavu,
jya tamane manavava
valu koi na hoy !!
Gujarati Suvichar
3 years ago