આજે દિલ ખોલીને હસી લો
આજે દિલ ખોલીને
હસી લો કાલે રડી લેજો,
આવતીકાલે ઉપરનું વાક્ય
ફરીથી વાંચજો !!
aje dil kholine
hasi lo kale radi lejo,
avatikale uparanu vaky
farithi vanchajo !!
Gujarati Suvichar
3 years ago
ખોટું બોલીને વિશ્વાસ તોડવા કરતા,
ખોટું બોલીને
વિશ્વાસ તોડવા કરતા,
જે હોય એ સામે જ કહેવું
વધારે સારું !!
khotu boline
vishvas todava karata,
je hoy e same j kahevu
vadhare saru !!
Gujarati Suvichar
3 years ago
જીવનમાં જીત જરૂરી નથી, પણ
જીવનમાં
જીત જરૂરી નથી,
પણ તમારા બોલેલા શબ્દો
ન હારે એ જરૂરી છે !!
jivanama
jit jaruri nathi,
pan tamar bolela shabdo
n hare e jaruri chhe !!
Gujarati Suvichar
3 years ago
પલટીને તું પાછળ ના જો,
પલટીને
તું પાછળ ના જો,
લક્ષ્ય તારી સામે છે તું
બસ આગળ જો !!
palatine
tu pachal na jo,
lakshy tari same chhe tu
bas agal jo !!
Gujarati Suvichar
3 years ago
પ્રગતિ ભલે ધીમી થાય પણ
પ્રગતિ
ભલે ધીમી થાય
પણ ઈમાનદારી રાખજો સાહેબ,
કારણ કે કેરી કેમિકલથી
પાકે ને આંબે પાકે એમાં
ઘણો ફેર પડે છે !!
pragati
bhale dhimi thay
pan imanadari rakhajo saheb,
karan ke keri kemikalathi
pake ne ambe pake ema
ghano fer pade chhe !!
Gujarati Suvichar
3 years ago
ખાલી સુગંધ પહેરીને ફૂલ ના
ખાલી સુગંધ
પહેરીને ફૂલ ના થવાય,
સમય આવે ખરવાની
પણ તાકાત જોઈએ !!
khali sugandh
paherine phul na thavay,
samay ave kharavani
pan takat joie !!
Gujarati Suvichar
3 years ago
રૂપીયા ને સલામ છે સાહેબ,
રૂપીયા ને
સલામ છે સાહેબ,
બાકી માણસાઈ
તો મમરાના ભાવે
વેચાય છે !!
rupiya ne
salam chhe saheb,
baki manasai
to mamarana bhave
vechay chhe !!
Gujarati Suvichar
3 years ago
એક વાત હંમેશા યાદ રાખજો,
એક વાત
હંમેશા યાદ રાખજો,
જેણે મોટા કર્યા એની
સામે મોટા ના થતા !!
ek vat
hammesha yad rakhajo,
jene mota karya eni
same mota na thata !!
Gujarati Suvichar
3 years ago
સારા માણસો શોધવા જઈશું તો
સારા માણસો શોધવા
જઈશું તો થાકી જઈશું,
પરંતુ માણસમાં સારું શું છે તે
શોધશું તો ફાવી જઈશું !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
sara manaso shodhava
jaishun to thaki jaishun,
parantu manasama saru shun chhe te
shodhashun to favi jaishun !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Gujarati Suvichar
3 years ago
સફળતા મેળવવા માટે, પ્રતીક્ષા નહીં
સફળતા
મેળવવા માટે,
પ્રતીક્ષા નહીં પ્રયાસ કરો !!
safalata
melavava mate,
pratiksh nahi prayas karo !!
Gujarati Suvichar
3 years ago