
દરેકને પોતાના જ્ઞાનનું અભિમાન હોય
દરેકને પોતાના
જ્ઞાનનું અભિમાન હોય છે,
અફસોસ કોઈને પોતાના અભિમાનનું
જ્ઞાન નથી હોતું !!
darekane potana
gnananu abhiman hoy chhe,
afasos koine potana abhimananu
gnan nathi hotu !!
Gujarati Suvichar
2 years ago
જ્ઞાન કરતા સમજદારી, જીવનમાં વધારે
જ્ઞાન કરતા સમજદારી,
જીવનમાં વધારે
ઉપયોગી બને છે !!
jnan karata samajadari,
jivanama vadhare
upayogi bane chhe !!
Gujarati Suvichar
2 years ago
સાંભળવાથી પ્રશ્ન હલ થાય છે,
સાંભળવાથી
પ્રશ્ન હલ થાય છે,
અને સંભળાવવાથી
પ્રશ્નો વધે છે !!
sambhalavathi
prasn hal thay chhe,
ane sambhalavavathi
prasno vadhe chhe !!
Gujarati Suvichar
2 years ago
બીજાની સલાહ કરતા, આપણા મન
બીજાની સલાહ કરતા,
આપણા મન ઉપર વધારે
ભરોસો રાખવો !!
bijani salah karata,
apana man upar vadhare
bharoso rakhavo !!
Gujarati Suvichar
2 years ago
અભિમાન ના કરો તમારા ભણતર,
અભિમાન ના કરો તમારા
ભણતર, પૈસા અને રૂપનું સાહેબ,
મોરને તેના પિછાનો બોજ જ
ઉંચે ઉડવા નથી દેતો !!
abhiman na karo tamara
bhanatar, paisa ane rupanu saheb,
morane tena pichano boj j
unche udava nathi deto !!
Gujarati Suvichar
2 years ago
પહેલું પગલું હંમેશા, સૌથી મુશ્કેલ
પહેલું
પગલું હંમેશા,
સૌથી મુશ્કેલ
હોય છે !!
pahelu
pagalu hammesha,
sauthi muskel
hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
બસ કાબિલ બનો સાહેબ, કામયાબી
બસ કાબિલ બનો સાહેબ,
કામયાબી જખ મારીને
પાછળ આવશે !!
bas kabil bano saheb,
kamayabi jakh marine
pachal avashe !!
Gujarati Suvichar
2 years ago
માણસ ઉતાવળે ભૂલ કરે છે,
માણસ
ઉતાવળે ભૂલ કરે છે,
અને નિરાંતે પસ્તાય છે !!
manas
utavale bhul kare chhe,
ane nirante pastay chhe !!
Gujarati Suvichar
2 years ago
જે ભવિષ્યનો ભય નથી રાખતો,
જે ભવિષ્યનો
ભય નથી રાખતો,
એ જ વર્તમાનનો આનંદ
માણી શકે છે !!
je bhavishyano
bhay nathi rakhato,
e j vartamanano anand
mani shake chhe !!
Gujarati Suvichar
2 years ago
માણસ વેચાય છે સાહેબ... કેટલો
માણસ વેચાય છે સાહેબ...
કેટલો મોંઘો કે કેટલો સસ્તો..?
એ કિંમત તેની "મજબૂરી"
નક્કી કરે છે !!
🍀🍀🍀🍀🍀🍀🍀
manas vechay chhe saheb...
ketalo mongho ke ketalo sasto..?
e kimmat teni"majaburi"
nakki kare chhe !!
🍀🍀🍀🍀🍀🍀🍀
Gujarati Suvichar
2 years ago