
ઘમંડ ક્યારેય ના કરવો પોતાના
ઘમંડ ક્યારેય ના
કરવો પોતાના ભાગ્ય પર,
એક કાંકરી પણ મોઢામાં ગયેલ કોળીયો
બહાર કઢાવી શકે છે !!
ghamand kyarey na
karavo potana bhagy par,
ek kankari pan modhama gayel koliyo
bahar kadhavi shake chhe !!
Gujarati Suvichar
2 years ago
બહુ અપેક્ષાઓ ના રાખવી કોઈ
બહુ અપેક્ષાઓ
ના રાખવી કોઈ પાસેથી,
સ્વાર્થી એ માણસ હશે અને
દુઃખી તમને કરી જશે !!
bahu apekshao
na rakhavi koi pasethi,
svarthi e manas hashe ane
dukhi tamane kari jashe !!
Gujarati Suvichar
2 years ago
ખાલી ભણતરનું ક્યાય કોઈ મહત્વ
ખાલી ભણતરનું
ક્યાય કોઈ મહત્વ નથી,
થોડા ઘણા સંસ્કાર પણ
હોવા જોઈએ !!
khali bhanataranu
kyay koi mahatv nathi,
thoda ghana sanskar pan
hova joie !!
Gujarati Suvichar
2 years ago
જે થઇ રહ્યું છે એ
જે થઇ રહ્યું છે એ થવા દો,
તમારા ભગવાને તમારા માટે
બહુ સારું વિચારી રાખ્યું છે !!
je thai rahyu chhe e thava do,
tamara bhagavane tamara mate
bahu saru vichari rakhyu chhe !!
Gujarati Suvichar
2 years ago
સપના હંમેશા મોટો જુઓ, એક
સપના
હંમેશા મોટો જુઓ,
એક દિવસ સાકાર જરૂર થશે !!
sapana
hammesha moto juo,
ek divas sakar jarur thashe !!
Gujarati Suvichar
2 years ago
ઔકાતથી વધારેનો દેખાડો, માણસને કરજમાં
ઔકાતથી
વધારેનો દેખાડો,
માણસને કરજમાં
ડુબાડી દે છે !!
aukatathi
vadhareno dekhado,
manasane karajama
dubadi de chhe !!
Gujarati Suvichar
2 years ago
પ્રગતી માટે પગથીયું જાતે જ
પ્રગતી માટે પગથીયું
જાતે જ ચડવું પડશે,
બીજાના ખભે ચડીને તો
સ્મશાને જવાય !!
🌿🌿🌿🌿🌿🌿🌿🌿
pragati mate pagathiyu
jate j chadavu padashe,
bijana khabhe chadine to
smashane javay !!
🌿🌿🌿🌿🌿🌿🌿🌿
Gujarati Suvichar
2 years ago
દુનિયામાં જો કોઈ સમયસર આવે
દુનિયામાં જો કોઈ
સમયસર આવે તો તે
ખુદ સમય છે,
પછી તે સારો હોય
કે ખરાબ !!
duniyama jo koi
samayasar ave to te
khud samay chhe,
pachi te saro hoy
ke kharab !!
Gujarati Suvichar
2 years ago
જો ઉપરવાળાથી તમારા સંબંધ મજબુત
જો ઉપરવાળાથી
તમારા સંબંધ મજબુત હશે,
તો જમીનવાળા તમારું કંઈ
નહીં બગાડી શકે !!
jo uparavalathi
tamara sambandh majabut hashe,
to jaminavala tamaru kai
nahi bagadi shake !!
Gujarati Suvichar
2 years ago
બસ એ ઉપરવાળા પર ભરોસો
બસ એ
ઉપરવાળા પર ભરોસો રાખજો,
જેણે આજ સુધી તમને ઝૂકવા
નથી દીધા એ આગળ પણ
તમને ઝૂકવા નહીં દે !!
bas e
uparavala par bharoso rakhajo,
jene aj sudhi tamane jhukava
nathi didha e agal pan
tamane jhukava nahi de !!
Gujarati Suvichar
2 years ago