આ દુનિયાની ભરી બજારમાં તમને
આ દુનિયાની ભરી
બજારમાં તમને બધું મળી જશે,
પણ યાદ રાખજો માં-બાપનો
પ્રેમ નહીં મળે !!
aa duniyani bhari
bajarama tamane badhu mali jashe,
pan yad rakhajo ma-bap no
prem nahi male !!
Gujarati Suvichar
3 years ago
વાત અને મુલાકાત હંમેશા ટૂંકમાં
વાત અને મુલાકાત
હંમેશા ટૂંકમાં પતાવો,
માન વધશે અને વજન પડશે !!
vat ane mulakat
hammesha tunkama patavo,
man vadhashe ane vajan padashe !!
Gujarati Suvichar
3 years ago
સખત મહેનત અને લગન હશે,
સખત મહેનત અને લગન હશે,
તો મંઝીલ સુધી પહોચતા
તમને કોઈ રોકી
નહીં શકે !!
sakhat mahenat ane lagan hashe,
to manjhil sudhi pahochata
tamane koi roki
nahi shake !!
Gujarati Suvichar
3 years ago
ચુપ રહેવાની આદત ક્યારેક ક્યારેક,
ચુપ રહેવાની
આદત ક્યારેક ક્યારેક,
સામેવાળાને વધારે બોલવાની
તાકાત આપે છે !!
chup rahevani
aadat kyarek kyarake,
samevalane vadhare bolavani
takat ape chhe !!
Gujarati Suvichar
3 years ago
દરેક વાત ઉદાહરણથી ના સમજાય,
દરેક વાત
ઉદાહરણથી ના સમજાય,
સુખ હોય કે દુઃખ સ્વાનુભવે
જ અનુભવાય !!
darek vat
udaharanathi na samajay,
sukh hoy ke dukh svanubhave
j anubhavay !!
Gujarati Suvichar
3 years ago
જે માણસ દરરોજ સવારનો ઉગતો
જે માણસ દરરોજ
સવારનો ઉગતો સુરજ જોઈ શકે છે,
તેનાથી વધારે ભાગ્યશાળી
બીજો કોઈ નથી.
je manas dararoj
savarano ugato suraj joi shake chhe,
tenathi vadhare bhagyashali
bijo koi nathi.
Gujarati Suvichar
3 years ago
મોડું થઇ શકે છે દોસ્ત,
મોડું થઇ શકે છે દોસ્ત,
પણ આ દુનિયામાં કોશિશ કરનારની
ક્યારેય હાર નથી થતી !!
modu thai shake chhe dost,
pan duniyama koshish karanarani
kyarey har nathi thati !!
Gujarati Suvichar
3 years ago
સભ્યતાને લીધે મૌન ન રાખ,
સભ્યતાને
લીધે મૌન ન રાખ,
જમાનો એને તારી
નબળાઈ સમજશે !!
sabhyatane
lidhe maun na rakh,
jamano ene tari
nabalai samajashe !!
Gujarati Suvichar
3 years ago
સારા વર્તનમાં એટલી તાકાત હોય
સારા વર્તનમાં
એટલી તાકાત હોય છે કે,
એ ખરાબમાં ખરાબ માણસને
પણ શરમાવી શકે છે !!
sara vartanama
etali takat hoy chhe ke,
e kharabama kharab manasane
pan sharamavi shake chhe !!
Gujarati Suvichar
3 years ago
ઓળખીતા કે સગાથી જ સાચવીને
ઓળખીતા કે સગાથી
જ સાચવીને રહેજો સાહેબ,
તમને તકલીફમાં મુકીને અજાણ્યાને
કોઈ ફાયદો નથી.
olakhita ke sagathi
j sachavine rahejo saheb,
tamane takalifama mukine ajanyane
koi fayado nathi.
Gujarati Suvichar
3 years ago