ક્યારેક બીજા માટે માંગીને જોવો,
ક્યારેક બીજા
માટે માંગીને જોવો,
તમારે ક્યારેય માંગવાનો
વારો નહીં આવે !!
kyarek bija
mate mangine jovo,
tamare kyarey mangavano
varo nahi aave !!
Gujarati Suvichar
3 years ago
એક વાત યાદ રાખજો સાહેબ,
એક વાત
યાદ રાખજો સાહેબ,
ઘમંડમાં માણસ બધું જ
ખોઈ બેસે છે !!
ek vat
yad rakhajo saheb,
ghamand ma manas badhu j
khoi bese chhe !!
Gujarati Suvichar
3 years ago
એક ભૂલ તમારો અનુભવ વધારે
એક ભૂલ
તમારો અનુભવ વધારે છે,
જયારે એક અનુભવ તમારી
ભૂલો ઓછી કરે છે !!
ek bhul
tamaro anubhav vadhare chhe,
jayare ek anubhav tamari
bhulo ochhi kare chhe !!
Gujarati Suvichar
3 years ago
સમય કહે છે કે ધીરજ
સમય
કહે છે કે ધીરજ રાખો,
પણ એ પોતે કેટલો
ઉતાવળિયો હોય છે !!
samay
kahe chhe ke dhiraj rakho,
pan e pote ketalo
utavaliyo hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
આજે તમે જે દુઃખ સહન
આજે તમે જે
દુઃખ સહન કરો છો,
તે કાલે તમારી તાકાત હશે !!
aaje tame je
dukh sahan karo chho,
te kale tamari takat hashe !!
Gujarati Suvichar
3 years ago
વ્હાલ, વરસાદ અને વિચાર, જો
વ્હાલ,
વરસાદ અને વિચાર,
જો સમયસર આવે તો
જ કામના !!
vhal,
varasad ane vichar,
jo samayasar ave to
j kamana !!
Gujarati Suvichar
3 years ago
ઉપવાસ હંમેશા અનાજનો જ શા
ઉપવાસ હંમેશા
અનાજનો જ શા માટે..?
ક્યારેક લોભ, લાલચ, ક્રોધ કે
કુવીચારનો પણ હોવો જોઈએ !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
upavas hammesha
anaj no j sha mate..?
kyarek lobh, lalach, krodh ke
kuvichar no pan hovo joie !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
3 years ago
સમય બધાનો આવે છે, પણ
સમય
બધાનો આવે છે,
પણ સમય પર આવે છે !!
samay
badhano aave chhe,
pan samay par aave chhe !!
Gujarati Suvichar
3 years ago
કોઈના દુખની ચિંતા ના કરો
કોઈના દુખની
ચિંતા ના કરો તો કંઈ નહીં,
પણ કોઈના સુખની ઈર્ષા
તો ના જ કરાય !!
koina dukh ni
chinta na karo to kai nahi,
pan koina sukh ni irsha
to na j karay !!
Gujarati Suvichar
3 years ago
માણસ હંમેશા વિચારે છે કે
માણસ
હંમેશા વિચારે છે
કે ભગવાન છે કે નહી,
પણ ક્યારેય એ નથી વિચારતો કે
પોતે માણસ છે કે નહીં !!
manas
hammesha vichare chhe
ke bhagavan chhe ke nahi,
pan kyarey e nathi vicharato ke
pote manas chhe ke nahi !!
Gujarati Suvichar
3 years ago