દિલથી દુવા કરો તો માંગેલું
દિલથી દુવા કરો તો
માંગેલું બધું જ મળી જાય,
વાણી અને વર્તનમાં જો મીઠાશ
હોય તો દુશ્મન પણ નમી જાય !!
dil thi duva karo to
mangelu badhu j mali jay,
vani ane vartan ma jo mithash
hoy to dusman pan nami jay !!
Gujarati Suvichar
3 years ago
ભગવાન પર ભરોસો રાખજો સાહેબ,
ભગવાન પર
ભરોસો રાખજો સાહેબ,
કેમ કે એ સારું છીનવી લે છે તો
બહુ સારું આપે પણ છે !!
bhagavan par
bharoso rakhajo saheb,
kem ke e saru chhinavi le chhe to
bahu saru aape pan chhe !!
Gujarati Suvichar
3 years ago
ખિસ્સાનું વજન વધારવામાં જો દિલ
ખિસ્સાનું વજન વધારવામાં
જો દિલ પર વજન વધી જાય,
તો સમજી લેવાનું સાહેબ કે
વેપાર ખોટનો કર્યો છે !!
khissanu vajan vadharavama
jo dil par vajan vadhi jay,
to samaji levanu saheb ke
vepar khot no karyo chhe !!
Gujarati Suvichar
3 years ago
બીજાને સુખી કરવાની ભાવના રાખનારા,
બીજાને સુખી
કરવાની ભાવના રાખનારા,
જીંદગીમાં ક્યારેય દુખી
નથી થતા !!
bijane sukhi
karavani bhavana rakhanara,
jindagima kyarey dukhi
nathi thata !!
Gujarati Suvichar
3 years ago
આખી દુનિયામાં ભારત એકમાત્ર એવો
આખી દુનિયામાં
ભારત એકમાત્ર એવો દેશ છે,
જ્યાં કદાચ ભૂલથી પણ પુસ્તક પર
પગ મુકાઈ જાય તો પુસ્તકને
પગે લાગે છે !!
aakhi duniyama
bharat ekamatr evo desh chhe,
jya kadach bhulathi pan pustak par
pag mukai jay to pustak ne
page lage chhe !!
Gujarati Suvichar
3 years ago
સાચું અને સારું, જો આપણામાં
સાચું અને સારું,
જો આપણામાં નહીં
તો બીજે ક્યાંય નહીં !!
sachu ane saru,
jo aapanama nahi
to bije kyay nahi !!
Gujarati Suvichar
3 years ago
થોડો સમય જરૂર લાગશે, પણ
થોડો
સમય જરૂર લાગશે,
પણ બધું સારું થઇ જશે !!
thodo
samay jarur lagashe,
pan badhu saru thai jashe !!
Gujarati Suvichar
3 years ago
હસતો ચહેરો એ એક એવો
હસતો ચહેરો
એ એક એવો વળાંક છે,
જે ઘણાય મુશ્કેલ કામ
સીધા કરી દે છે !!
hasato chahero
e ek evo valank chhe,
je ghanay muskel kam
sidha kari de chhe !!
Gujarati Suvichar
3 years ago
સમય અને ભાગ્ય પર ક્યારેય
સમય અને ભાગ્ય પર
ક્યારેય અહંકાર ના કરવો,
કારણ કે આ બંને પરિવર્તનશીલ છે !!
samay ane bhagy par
kyarey ahankar na karavo,
karan ke aa banne parivartanashil chhe !!
Gujarati Suvichar
3 years ago
ત્યાં સુધી જ તમે ઓળખાશો
ત્યાં સુધી જ તમે ઓળખાશો
જ્યાં સુધી તમે કામ આવશો,
બાકી તો દીવો સળગાવીને દીવાસળીને
ફેંકી જ દેવાય છે ને !!
tya sudhi j tame olakhasho
jya sudhi tame kam aavasho,
baki to divo salagavine divasaline
fenki j devay chhe ne !!
Gujarati Suvichar
3 years ago