ભગવાન ત્યાં સુધી તમારું ધાર્યું
ભગવાન ત્યાં સુધી
તમારું ધાર્યું નહીં થવા દે,
જ્યાં સુધી તમે નહીં માનો કે
આ જીવનમાં બધું જ ભગવાનનું
ધાર્યું થાય છે.
bhagavan tya sudhi
tamaru dharyu nahi thava de,
jya sudhi tame nahi mano ke
jivan ma badhu j bhagavan nu
dharyu thay chhe.
Gujarati Suvichar
3 years ago
માત્ર એક જ વાત તમને
માત્ર એક જ વાત તમને
તમારું સપનું પૂરું કરતા રોકે છે,
અને એ છે નિષ્ફળતાનો ડર !!
matr ek j vat tamane
tamaru sapanu puru karata roke chhe,
ane e chhe nishfalatano dar !!
Gujarati Suvichar
3 years ago
આજનો દરેક સંઘર્ષ એ, આવતીકાલની
આજનો
દરેક સંઘર્ષ એ,
આવતીકાલની સિદ્ધિનું
કારણ છે !!
ajano
darek sangharsh e,
aavatikalani siddhinu
karan chhe !!
Gujarati Suvichar
3 years ago
કોઈને આપી શકાય એવી શ્રેષ્ઠ
કોઈને આપી
શકાય એવી શ્રેષ્ઠ ભેટ છે,
એમની જરૂરિયાત પર
આપણી હાજરી !!
koine aapi
shakay evi shreshth bhet chhe,
emani jaruriyat par
aapani hajari !!
Gujarati Suvichar
3 years ago
બધી વાતોને દરેક વખતે દિલ
બધી વાતોને દરેક વખતે
દિલ પર ના લેવાની હોય,
ઘણીવાર એને #ignore પણ
કરવાની હોય છે !!
badhi vatone darek vakhate
dil par na levani hoy,
ghanivar ene #ignore pan
karavani hoy chhe !!
Gujarati Suvichar
3 years ago
કોઈને ખોટું કહીને રાહ જોવડાવવા
કોઈને ખોટું કહીને
રાહ જોવડાવવા કરતા,
સાચું કહીને છુટા પડી
જવું સારું !!
koine khotu kahine
rah jovadavava karata,
sachhu kahine chhuta padi
javu saru !!
Gujarati Suvichar
3 years ago
એ સુખનો ત્યાગ કરી દેવો
એ સુખનો
ત્યાગ કરી દેવો જોઈએ,
જે બીજા માટે દુઃખનું
કારણ બને છે !!
e sukh no
tyag kari devo joie,
je bija mate dukhanu
karan bane chhe !!
Gujarati Suvichar
3 years ago
ક્યારેય હાર ના માનો સાહેબ,
ક્યારેય હાર
ના માનો સાહેબ,
કેમ કે તમને ખબર નથી
કે તમે લક્ષ્યની કેટલા
નજીક છો !!
kyarey har
na mano saheb,
kem ke tamane khabar nathi
ke tame lakshy ni ketala
najik chho !!
Gujarati Suvichar
3 years ago
અમુક વસ્તુ રોવાથી નહીં, ધીરજ
અમુક
વસ્તુ રોવાથી નહીં,
ધીરજ રાખવાથી મળે છે !!
amuk
vastu rovathi nahi,
dhiraj rakhavathi male chhe !!
Gujarati Suvichar
3 years ago
ખોટી દિશામાં વધી રહેલી ભીડનો
ખોટી દિશામાં
વધી રહેલી ભીડનો
હિસ્સો બનવા કરતા,
સાચી દિશામાં એકલા
ચાલવું ઉત્તમ છે !!
khoti dishama
vadhi raheli bhid no
hisso banava karata,
sachi dishama ekala
chalavu uttam chhe !!
Gujarati Suvichar
3 years ago