
મૌન રહીને ઘણું બધું કહેવાય
મૌન રહીને ઘણું
બધું કહેવાય જાય છે,
શબ્દોમાં તો આમેય ઘણું
રહી જાય છે !!
maun rahine ghanu
badhu kahevay jay chhe,
shabdoma to aamey ghanu
rahi jay chhe !!
Gujarati Suvichar
2 years ago
ફરીથી શરૂઆત કરવી પડે તો
ફરીથી શરૂઆત
કરવી પડે તો ગભરાશો નહીં,
કેમ કે આ વખતે શરૂઆત શૂન્યથી
નહીં અનુભવથી થશે !!
farithi sharuat
karavi pade to gabharasho nahi,
kem ke vakhate sharuat shuny thi
nahi anubhav thi thashe !!
Gujarati Suvichar
2 years ago
મંદિર પ્રભુનો આભાર માનવાનું સ્થળ
મંદિર પ્રભુનો
આભાર માનવાનું સ્થળ છે,
પણ આપણે માંગણીની ઓફીસ
કરી દીધી છે !!
mandir prabhuno
aabhar manavanu sthal chhe,
pan aapane manganini office
kari didhi chhe !!
Gujarati Suvichar
2 years ago
જે માણસાઈથી મઢેલી હોય, તે
જે માણસાઈથી મઢેલી હોય,
તે ઝુપડી પણ હવેલી હોય !!
je manasaithi madheli hoy,
te jhupadi pan haveli hoy !!
Gujarati Suvichar
2 years ago
આપણી મિલકતના વારસદાર ઘણા હોઈ
આપણી મિલકતના
વારસદાર ઘણા હોઈ શકે,
પણ કરેલા કર્મોના વારસદાર
તો માત્ર આપણે જ છીએ !!
aapani milakat na
varasadar ghana hoi shake,
pan karel karmona varasadar
to matr aapane j chhie !!
Gujarati Suvichar
2 years ago
આ દુનિયામાં ભગવાનને યાદ કરવાવાળા
આ દુનિયામાં
ભગવાનને યાદ
કરવાવાળા કરતા,
સારા કર્મ કરવાવાળા
વધારે સુખી છે !!
aa duniyama
bhagavan ne yad
karavavala karata,
sara karm karavavala
vadhare sukhi chhe !!
Gujarati Suvichar
2 years ago
ભગવાન ત્યાં સુધી તમારું ધાર્યું
ભગવાન ત્યાં સુધી
તમારું ધાર્યું નહીં થવા દે,
જ્યાં સુધી તમે નહીં માનો કે
આ જીવનમાં બધું જ ભગવાનનું
ધાર્યું થાય છે.
bhagavan tya sudhi
tamaru dharyu nahi thava de,
jya sudhi tame nahi mano ke
jivan ma badhu j bhagavan nu
dharyu thay chhe.
Gujarati Suvichar
2 years ago
માત્ર એક જ વાત તમને
માત્ર એક જ વાત તમને
તમારું સપનું પૂરું કરતા રોકે છે,
અને એ છે નિષ્ફળતાનો ડર !!
matr ek j vat tamane
tamaru sapanu puru karata roke chhe,
ane e chhe nishfalatano dar !!
Gujarati Suvichar
2 years ago
આજનો દરેક સંઘર્ષ એ, આવતીકાલની
આજનો
દરેક સંઘર્ષ એ,
આવતીકાલની સિદ્ધિનું
કારણ છે !!
ajano
darek sangharsh e,
aavatikalani siddhinu
karan chhe !!
Gujarati Suvichar
2 years ago
કોઈને આપી શકાય એવી શ્રેષ્ઠ
કોઈને આપી
શકાય એવી શ્રેષ્ઠ ભેટ છે,
એમની જરૂરિયાત પર
આપણી હાજરી !!
koine aapi
shakay evi shreshth bhet chhe,
emani jaruriyat par
aapani hajari !!
Gujarati Suvichar
2 years ago