ક્યારે શું છોડી દેવું, એની
ક્યારે શું છોડી દેવું,
એની આવડત એટલે
સમજણ !!
kyare shu chhodi devu,
eni aavadat etale
samajan !!
Gujarati Suvichar
3 years ago
ભેગું કરે તે નહીં, પણ
ભેગું કરે તે નહીં,
પણ ભોગવે તે જ ખરા
ભાગ્યશાળી !!
bhegu kare te nahi,
pan bhogave te j khara
bhagyashali !!
Gujarati Suvichar
3 years ago
ઘડિયાળ ખોવાઈ જાય તો ચાલશે
ઘડિયાળ ખોવાઈ
જાય તો ચાલશે સાહેબ,
બસ સમય ના ખોવાઈ જાય
એનું ધ્યાન રાખજો !!
ghadiyal khovai
jay to chalashe saheb,
bas samay na khovai jay
enu dhyan rakhajo !!
Gujarati Suvichar
3 years ago
વાહનવ્યવહાર હોય કે જીવનવ્યવહાર, આંખો
વાહનવ્યવહાર
હોય કે જીવનવ્યવહાર,
આંખો મીચીને દોડે એને
અકસ્માત નડે જ !!
vahanavyavahar
hoy ke jivanavyavahar,
aankho michine dode ene
akasmat nade j !!
Gujarati Suvichar
3 years ago
પોતાને સારા બનાવી લો, દુનિયા
પોતાને સારા બનાવી લો,
દુનિયા માંથી એક ખરાબ માણસ
આપોઆપ ઓછો થઇ જશે !!
potane sara banavi lo,
duniya manthi ek kharab manas
aapo aap ochho thai jashe !!
Gujarati Suvichar
3 years ago
તમારા નસીબમાં એ જ બનવાનું
તમારા નસીબમાં
એ જ બનવાનું લખ્યું છે,
જે તમે બનવા માંગો છો
બસ મહેનતની જરૂર છે !!
tamara nasib ma
e j banavanu lakhyu chhe,
je tame banava mango chho
bas mahenat ni jarur chhe !!
Gujarati Suvichar
3 years ago
કોઈ બીજી વ્યક્તિ આવીને આપણને
કોઈ બીજી વ્યક્તિ
આવીને આપણને ખુશ કરશે,
એવી રાહ જોવી એ દુઃખી થવાનો
સૌથી સરળ રસ્તો છે !!
koi biji vyakti
aavine aapan ne khush karashe,
evi rah jovi e dukhi thavano
sauthi saral rasto chhe !!
Gujarati Suvichar
3 years ago
પથ્થર તો પથ્થર જ હતા,
પથ્થર તો
પથ્થર જ હતા,
કેટલાક કંકર થયા ને
કેટલાક શંકર !!
paththar to
paththar j hata,
ketalak kankar thaya ne
ketalak shankar !!
Gujarati Suvichar
3 years ago
આ દુનિયામાં બધું કીમતી જ
આ દુનિયામાં
બધું કીમતી જ હોય છે,
મેળવ્યા પહેલા અને
ગુમાવ્યા પછી !!
a duniyama
badhu kimati j hoy chhe,
melavya pahela ane
gumavya pachhi !!
Gujarati Suvichar
3 years ago
ઓછું વિચારનાર વધારે બોલે છે,
ઓછું
વિચારનાર વધારે બોલે છે,
અને વધારે વિચારનાર
ઓછું બોલે છે !!
ochhu
vicharanar vadhare bole chhe,
ane vadhare vicharanar
ochhu bole chhe !!
Gujarati Suvichar
3 years ago