કોઈપણ વ્યક્તિ એના પ્રેમને મેળવવા
કોઈપણ વ્યક્તિ
એના પ્રેમને મેળવવા માટે,
ખુબ જ મહેનત કરતો હોય છે !!
koipan vyakti
ena prem ne melavava mate,
khub j mahenat karato hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ કરવો તો એવો કરવો,
પ્રેમ કરવો તો એવો કરવો,
ગમે તેવી પરિસ્થિતિમાં પણ
એકબીજાનો સાથ ના છૂટે !!
prem karavo to evo karavo,
game tevi paristhitima pan
ekabijano sath na chhute !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમમાં હોઠ નહીં, હૈયું એક
પ્રેમમાં હોઠ નહીં,
હૈયું એક થવું જોઈએ !!
prem ma hoth nahi,
haiyu ek thavu joie !!
Love Shayari Gujarati
3 years ago
બહુ કિંમતી હોય છે આપણું
બહુ કિંમતી
હોય છે આપણું દિલ,
એમાં એને જ રાખો જે
કાબિલ હોય છે !!
bahu kimmati
hoy chhe aapanu dil,
ema ene j rakho je
kabil hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
કાળને વીંધીને કૃષ્ણને પ્રેમ કરે
કાળને વીંધીને
કૃષ્ણને પ્રેમ કરે તે રાધા,
કાળનો કોળીયો કરીને કૃષ્ણને
પ્રેમ કરે તે મીરાં !!
kalane vindhine
krushn ne prem kare te radha,
kal no koliyo karine krushn ne
prem kare te mira !!
Love Shayari Gujarati
3 years ago
તને જોવાની આદત મને થઈ
તને જોવાની
આદત મને થઈ ગઈ છે,
કદાચ તારાથી પ્રેમ મને
થઈ ગયો છે !!
😘😘😘😘😘😘😘😘
tane jovani
aadat mane thai gai chhe,
kadach tarathi prem mane
thai gayo chhe !!
😘😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
3 years ago
દિલ ભલે બંનેના ધબકતા હોય
દિલ ભલે બંનેના
ધબકતા હોય જુદા જુદા,
પણ ધબકારા બંનેને
સંભળાય એનું નામ પ્રેમ !!
💕💕💕💕💕💕💕
dil bhale bannena
dhabakata hoy juda juda,
pan dhabakara bannene
sambhalay enu nam prem !!
💕💕💕💕💕💕💕
Love Shayari Gujarati
3 years ago
એને એકને મારી કરી દે
એને એકને
મારી કરી દે ભગવાન,
પછી તારી પાસે બીજું
કંઈ માંગે એ બીજો !!
ene ek ne
mari kari de bhagavan,
pachhi tari pase biju
kai mange e bijo !!
Love Shayari Gujarati
3 years ago
ખબર નહીં એવો શું સંબંધ
ખબર નહીં એવો
શું સંબંધ છે અમારી વચ્ચે,
લાગે છે વર્ષો જુનો કોઈ
અધુરો કિસ્સો છે !!
khabar nahi evo
shu sambandh chhe amari vachche,
lage chhe varsho juno koi
adhuro kisso chhe !!
Love Shayari Gujarati
3 years ago
આકર્ષણ તો ઘણી જગ્યાએ થઈ
આકર્ષણ તો ઘણી
જગ્યાએ થઈ શકે સાહેબ,
પણ સમર્પણતો કોઈ ખાસ
જગ્યાએ જ થાય !!
aakarshan to ghani
jagyae thai shake saheb,
pan samarpan to koi khas
jagyae j thay !!
Love Shayari Gujarati
3 years ago
