
કાળને વીંધીને કૃષ્ણને પ્રેમ કરે
કાળને વીંધીને
કૃષ્ણને પ્રેમ કરે તે રાધા,
કાળનો કોળીયો કરીને કૃષ્ણને
પ્રેમ કરે તે મીરાં !!
kalane vindhine
krushn ne prem kare te radha,
kal no koliyo karine krushn ne
prem kare te mira !!
Love Shayari Gujarati
2 years ago
તને જોવાની આદત મને થઈ
તને જોવાની
આદત મને થઈ ગઈ છે,
કદાચ તારાથી પ્રેમ મને
થઈ ગયો છે !!
😘😘😘😘😘😘😘😘
tane jovani
aadat mane thai gai chhe,
kadach tarathi prem mane
thai gayo chhe !!
😘😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
2 years ago
દિલ ભલે બંનેના ધબકતા હોય
દિલ ભલે બંનેના
ધબકતા હોય જુદા જુદા,
પણ ધબકારા બંનેને
સંભળાય એનું નામ પ્રેમ !!
💕💕💕💕💕💕💕
dil bhale bannena
dhabakata hoy juda juda,
pan dhabakara bannene
sambhalay enu nam prem !!
💕💕💕💕💕💕💕
Love Shayari Gujarati
2 years ago
એને એકને મારી કરી દે
એને એકને
મારી કરી દે ભગવાન,
પછી તારી પાસે બીજું
કંઈ માંગે એ બીજો !!
ene ek ne
mari kari de bhagavan,
pachhi tari pase biju
kai mange e bijo !!
Love Shayari Gujarati
2 years ago
ખબર નહીં એવો શું સંબંધ
ખબર નહીં એવો
શું સંબંધ છે અમારી વચ્ચે,
લાગે છે વર્ષો જુનો કોઈ
અધુરો કિસ્સો છે !!
khabar nahi evo
shu sambandh chhe amari vachche,
lage chhe varsho juno koi
adhuro kisso chhe !!
Love Shayari Gujarati
2 years ago
આકર્ષણ તો ઘણી જગ્યાએ થઈ
આકર્ષણ તો ઘણી
જગ્યાએ થઈ શકે સાહેબ,
પણ સમર્પણતો કોઈ ખાસ
જગ્યાએ જ થાય !!
aakarshan to ghani
jagyae thai shake saheb,
pan samarpan to koi khas
jagyae j thay !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ એટલે એકબીજાથી એક બીજાને,
પ્રેમ એટલે
એકબીજાથી એક બીજાને,
વધુ સુખ આપવાની હરીફાઈ !!
prem etale
ekabijathi ek bijane,
vadhu sukh aapavani harifai !!
Love Shayari Gujarati
2 years ago
કોઈ પાસે ભીખમાં માંગવો પડે,
કોઈ પાસે
ભીખમાં માંગવો પડે,
ધિક્કાર છે એવા પ્રેમ પર !!
koi pase
bhikh ma mangavo pade,
dhikkar chhe eva prem par !!
Love Shayari Gujarati
2 years ago
કાચી લાગણીથી બંધાયેલો સંબંધ, હંમેશા
કાચી લાગણીથી
બંધાયેલો સંબંધ,
હંમેશા દિલ પર પાક્કો
રંગ છોડતો જાય છે !!
kachi laganithi
bandhayelo sambandh,
hammesha dil par pakko
rang chhodato jay chhe !!
Love Shayari Gujarati
2 years ago
ગોપીઓ પર વરસાદ બની વરસી
ગોપીઓ પર
વરસાદ બની વરસી ગયો,
પણ એ જ કાનો એક રાધા
માટે તરસી ગયો !!
gopio par
varasad bani varasi gayo,
pan e j kano ek radha
mate tarasi gayo !!
Love Shayari Gujarati
2 years ago