Teen Patti Master Download
પ્રેમમાં એટલી હદે પણ માયકાંગલા

પ્રેમમાં એટલી હદે
પણ માયકાંગલા ના બનો,
કે તમારે તમારી જિંદગી
ટુંકાવવી પડે !!

prem ma etali hade
pan mayakangala na bano,
ke tamare tamari jindagi
tunkavavi pade !!

Love Shayari Gujarati

2 years ago

તારી ગલીની એ રોમાંચક સફર

તારી ગલીની એ રોમાંચક
સફર હજી યાદ છે મને,
ભલે હું વાસ્કો-દ-ગામા નહોતો
પણ મારી શોધ લાજવાબ હતી !!

tari galini e romanchak
safar haji yad chhe mane,
bhale hu vasko-d-gama nahoto
pan mari shodh lajavab hati !!

Love Shayari Gujarati

2 years ago

દરેક સ્ત્રીમાં એક મીરાં અને

દરેક સ્ત્રીમાં એક મીરાં
અને દરેક પુરુષમાં એક
શ્યામ છુપાયેલો હોય છે,
એક અધુરો છતાં મધુરો
સંબંધ ક્યાંક મનના ખૂણે
ધરબાયેલો હોય છે.

darek strima ek mira
ane darek purush ma ek
shyam chhupayelo hoy chhe,
ek adhuro chhata madhuro
sambandh kyank man na khune
dharabayelo hoy chhe.

Love Shayari Gujarati

2 years ago

જો પ્રેમ સાચો હોય ને,

જો પ્રેમ
સાચો હોય ને,
તો નસીબને પણ
બદલાવું જ પડે છે !!

jo prem
sacho hoy ne,
to nasibane pan
badalavu j pade chhe !!

Love Shayari Gujarati

2 years ago

પ્રેમ ભલે પળભરનો હોય, પણ

પ્રેમ ભલે પળભરનો હોય,
પણ એનો અહેસાસ આખી જિંદગી
યાદ રહી જાય છે !!

prem bhale palabhar no hoy,
pan eno ahesas aakhi jindagi
yad rahi jay chhe !!

Love Shayari Gujarati

2 years ago

મોહલ્લાની મોહબ્બત પણ મજાની હોય

મોહલ્લાની મોહબ્બત
પણ મજાની હોય છે,
ચાર ઘરની દુરી અને વચ્ચે
સમંદર હોય છે !!

mohallani mohabbat
pan majani hoy chhe,
char ghar ni duri ane vachche
samandar hoy chhe !!

Love Shayari Gujarati

2 years ago

પ્રેમ માત્ર પ્રેમ માંગે છે,

પ્રેમ માત્ર પ્રેમ માંગે છે,
કોઈની મહેરબાની નહીં !!

prem matr prem mange chhe,
koini maherabani nahi !!

Love Shayari Gujarati

2 years ago

કોઈની ચિંતામાં રહેવું કોઈ પણ

કોઈની ચિંતામાં
રહેવું કોઈ પણ કારણ વગર,
પ્રેમની બીજી શું નિશાની
હોઈ શકે !!

koini chintama
rahevu koi pan karan vagar,
prem ni biji shu nishani
hoi shake !!

Love Shayari Gujarati

2 years ago

પ્રેમની રજૂઆત કરવામાં વાર ના

પ્રેમની રજૂઆત
કરવામાં વાર ના કરશો,
જો નિભાવી ના શકો તો
શરૂઆત ના કરશો !!

prem ni rajuat
karavama var na karasho,
jo nibhavi na shako to
sharuat na karasho !!

Love Shayari Gujarati

2 years ago

પ્રેમ થવાનું કોઈ કારણ નથી

પ્રેમ થવાનું
કોઈ કારણ નથી હોતું,
ને થઇ જાય પછી એનું કોઈ
નિવારણ નથી હોતું !!

prem thavanu
koi karan nathi hotu,
ne thai jay pachhi enu koi
nivaran nathi hotu !!

Love Shayari Gujarati

2 years ago

search

About

Love Shayari Gujarati

We have 1499 + Love Shayari Gujarati with image. You can browse our love quotes gujarati collection and can enjoy latest love status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share diku love shayari gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.