પ્રેમ તો હું તને ઘણો
પ્રેમ તો હું
તને ઘણો કરું છું,
બસ એનો સાથ ના છોડી
શકું જેના ઘડપણની
હું લાકડી છું !!
prem to hu
tane ghano karu chhu,
bas eno sath na chhodi
shaku jena ghadapan ni
hu lakadi chhu !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ તો થતો રહેશે, પહેલા
પ્રેમ તો થતો રહેશે,
પહેલા એકબીજાને
સમજી તો લ્યો !!
prem to thato raheshe,
pahela ekabijane
samaji to lyo !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ હંમેશા અનુભવીને જ થાય,
પ્રેમ હંમેશા
અનુભવીને જ થાય,
ચહેરો જોઇને તો માત્ર
પસંદગી થાય !!
prem hammesha
anubhavine j thay,
chahero joine to matr
pasandagi thay !!
Love Shayari Gujarati
3 years ago
મારું-તમારું આપણું બની જાય, તેનું
મારું-તમારું
આપણું બની જાય,
તેનું નામ પ્રેમ. !!
maru-tamaru
aapanu bani jay,
tenu nam prem. !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે તારા વિશે લખતા,
પ્રેમ એટલે
તારા વિશે લખતા,
મારું ક્યાંક ખોવાઈ જવું.
prem etale
tara vishe lakhata,
maru kyank khovai javu.
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ કરો તો કોઈ એક
પ્રેમ કરો તો
કોઈ એક જ વ્યક્તિને,
અને એ પણ સાચા દિલથી !!
prem karo to
koi ek j vyaktine,
ane e pan sacha dil thi !!
Love Shayari Gujarati
3 years ago
નજર મિલાવી કે હટાવી નથી
નજર મિલાવી
કે હટાવી નથી શકતા,
શું છે એમના મનમાં એ
જતાવી નથી શકતા !!
najar milavi
ke hatavi nathi shakata,
shu chhe emana man ma e
jatavi nathi shakata !!
Love Shayari Gujarati
3 years ago
પેલા છોકરીઓને માન આપતા શીખો,
પેલા છોકરીઓને
માન આપતા શીખો,
પ્રેમ પછી કરજો !!
pela chhokarione
man aapata shikho,
prem pachhi karajo !!
Love Shayari Gujarati
3 years ago
તું રોકીશ તો કદાચ રોકાઈ
તું રોકીશ તો
કદાચ રોકાઈ જઈશ,
બાકી તારા વગર પણ
મરી જઈશ ને તારા લીધે
પણ મરી જઈશ !!
tu rokish to
kadach rokai jaish,
baki tara vagar pan
mari jaish ne tara lidhe
pan mari jaish !!
Love Shayari Gujarati
3 years ago
તું પ્રહાર કર કે પ્રેમ,
તું પ્રહાર કર કે પ્રેમ,
ઘાયલ તો હું બંનેમાં
થવાનો !!
tu prahar kar ke prem,
ghayal to hu bannema
thavano !!
Love Shayari Gujarati
3 years ago
