કોઈને પ્રેમ કરતા હો તો
કોઈને પ્રેમ
કરતા હો તો કહી દેજો,
બાકી દિલની વાત દિલમાં
રહી ગઈ તો આખી જિંદગી
અફસોસ થશે !!
koine prem
karata ho to kahi dejo,
baki dil ni vat dil ma
rahi gai to aakhi jindagi
afasos thashe !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમની જરૂર ભલે બધાને હોય,
પ્રેમની જરૂર
ભલે બધાને હોય,
પણ પ્રેમની કદર અમુકને
જ હોય છે !!
prem ni jarur
bhale badhane hoy,
pan prem ni kadar amuk ne
j hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
ફક્ત દિલની સફાઈ માંગે છે,
ફક્ત દિલની
સફાઈ માંગે છે,
પ્રેમ ક્યાં પંડિતાઈ
માંગે છે !!
fakt dil ni
safai mange chhe,
prem kya panditai
mange chhe !!
Love Shayari Gujarati
3 years ago
જે આપણી ખુશીમાં પોતાની ખુશી
જે આપણી ખુશીમાં
પોતાની ખુશી શોધતો હોય,
પ્રેમ એની જોડે જ કરવો જોઈએ !!
je apani khushima
potani khushi shodhato hoy,
prem eni jode j karavo joie !!
Love Shayari Gujarati
3 years ago
હું એક દરિયો છું અને
હું એક દરિયો છું
અને તું જ મારો,
એક નો એક કિનારો !!
hu ek dariyo chhu
ane tu j maro,
ek no ek kinaro !!
Love Shayari Gujarati
3 years ago
તું તારા દિલને જ પૂછી
તું તારા
દિલને જ પૂછી લે,
આખરે એની શું
ઈચ્છા છે !!
tu tara
dil ne j puchhi le,
akhare eni shu
ichchha chhe !!
Love Shayari Gujarati
3 years ago
જે તમને ચાહે છે એને
જે તમને ચાહે છે
એને તમારા બનાવી લો,
ખુદાની કસમ બહુ મુશ્કેલીથી
ચાહવાવાળા મળે છે !!
je tamane chahe chhe
ene tamara banavi lo,
khudani kasam bahu muskelithi
chahavavala male chhe !!
Love Shayari Gujarati
3 years ago
આવ જરા તું પાસે અને
આવ જરા તું પાસે
અને વાત તો કરી જો,
છોડ ચિંતા અંતની તું
શરૂઆત તો કરી જો.
aav jara tu pase
ane vat to kari jo,
chhod chinta ant ni tu
sharuat to kari jo.
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ 100% મહાન છે સાહેબ,
પ્રેમ 100%
મહાન છે સાહેબ,
પણ માં-બાપની આબરૂ
કરતા નહીં !!
prem 100%
mahan chhe saheb,
pan ma-bap ni aabaru
karata nahi !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે પહેલી મુલાકાતથી લઈને,
પ્રેમ એટલે પહેલી
મુલાકાતથી લઈને,
પાનેતરમાં જોવા
સુધીની સફર !!
💝💝💝💝💝💝💝💝
prem etale paheli
mulakat thi laine,
panetar ma jova
sudhini safar !!
💝💝💝💝💝💝💝💝
Love Shayari Gujarati
3 years ago
