
પ્રેમ એટલે તારા વિશે લખતા,
પ્રેમ એટલે
તારા વિશે લખતા,
મારું ક્યાંક ખોવાઈ જવું.
prem etale
tara vishe lakhata,
maru kyank khovai javu.
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ કરો તો કોઈ એક
પ્રેમ કરો તો
કોઈ એક જ વ્યક્તિને,
અને એ પણ સાચા દિલથી !!
prem karo to
koi ek j vyaktine,
ane e pan sacha dil thi !!
Love Shayari Gujarati
2 years ago
નજર મિલાવી કે હટાવી નથી
નજર મિલાવી
કે હટાવી નથી શકતા,
શું છે એમના મનમાં એ
જતાવી નથી શકતા !!
najar milavi
ke hatavi nathi shakata,
shu chhe emana man ma e
jatavi nathi shakata !!
Love Shayari Gujarati
2 years ago
પેલા છોકરીઓને માન આપતા શીખો,
પેલા છોકરીઓને
માન આપતા શીખો,
પ્રેમ પછી કરજો !!
pela chhokarione
man aapata shikho,
prem pachhi karajo !!
Love Shayari Gujarati
2 years ago
તું રોકીશ તો કદાચ રોકાઈ
તું રોકીશ તો
કદાચ રોકાઈ જઈશ,
બાકી તારા વગર પણ
મરી જઈશ ને તારા લીધે
પણ મરી જઈશ !!
tu rokish to
kadach rokai jaish,
baki tara vagar pan
mari jaish ne tara lidhe
pan mari jaish !!
Love Shayari Gujarati
2 years ago
તું પ્રહાર કર કે પ્રેમ,
તું પ્રહાર કર કે પ્રેમ,
ઘાયલ તો હું બંનેમાં
થવાનો !!
tu prahar kar ke prem,
ghayal to hu bannema
thavano !!
Love Shayari Gujarati
2 years ago
કોઈને પ્રેમ કરતા હો તો
કોઈને પ્રેમ
કરતા હો તો કહી દેજો,
બાકી દિલની વાત દિલમાં
રહી ગઈ તો આખી જિંદગી
અફસોસ થશે !!
koine prem
karata ho to kahi dejo,
baki dil ni vat dil ma
rahi gai to aakhi jindagi
afasos thashe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમની જરૂર ભલે બધાને હોય,
પ્રેમની જરૂર
ભલે બધાને હોય,
પણ પ્રેમની કદર અમુકને
જ હોય છે !!
prem ni jarur
bhale badhane hoy,
pan prem ni kadar amuk ne
j hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago
ફક્ત દિલની સફાઈ માંગે છે,
ફક્ત દિલની
સફાઈ માંગે છે,
પ્રેમ ક્યાં પંડિતાઈ
માંગે છે !!
fakt dil ni
safai mange chhe,
prem kya panditai
mange chhe !!
Love Shayari Gujarati
2 years ago
જે આપણી ખુશીમાં પોતાની ખુશી
જે આપણી ખુશીમાં
પોતાની ખુશી શોધતો હોય,
પ્રેમ એની જોડે જ કરવો જોઈએ !!
je apani khushima
potani khushi shodhato hoy,
prem eni jode j karavo joie !!
Love Shayari Gujarati
2 years ago