

તું મને સમજે છે એટલે
તું મને સમજે છે
એટલે બસ છે,
બાકી શ્યામે પણ ક્યાં
રાધા ને કહ્યું હતું કે,
હું તને "પ્રેમ" કરું છું !!
tu mane samaje chhe
etale bas chhe,
baki shyame pan kya
radha ne kahyu hatu ke,
hu tane"prem" karu chhu !!
Love Shayari Gujarati
2 years ago