સમય મળે તો ક્યારેક બેસીને
સમય મળે તો
ક્યારેક બેસીને વિચારજે,
તું પણ મારી છે કે ખાલી
હું જ તારો છું !!
samay male to
kyarek besine vicharje,
tu pan mari chhe ke khali
hu j taro chhu !!
Love Shayari Gujarati
3 years ago
કદાચ ગમે એટલો કરો તોયે,
કદાચ
ગમે એટલો કરો તોયે,
ઓછો કે અધુરો રહી જાય
એનું નામ જ પ્રેમ.
kadach
game etalo karo toye,
ochho ke adhuro rahi jay
enu nam j prem.
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ ભલે એકતરફી હોય, પણ
પ્રેમ ભલે
એકતરફી હોય,
પણ ખબર તો
બંનેને હોય !!
prem bhale
ek tarafi hoy,
pan khabar to
banne ne hoy !!
Love Shayari Gujarati
3 years ago
બસ પૂછવાની હિંમત હોવી જોઈએ,
બસ પૂછવાની
હિંમત હોવી જોઈએ,
બાકી સામેથી તો
હા જ હોય છે !!
bas puchavani
himmat hovi joie,
baki samethi to
ha j hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
કહેવું તો ઘણુબધું છે તને,
કહેવું તો ઘણુબધું છે તને,
બસ તારા પૂછવાની રાહ છે !!
kahevu to ghanubadhu chhe tane,
bas tara puchavani rah chhe !!
Love Shayari Gujarati
3 years ago
કાળને વીંધીને કૃષ્ણને પ્રેમ કરે
કાળને વીંધીને
કૃષ્ણને પ્રેમ કરે તે રાધા,
કાળનો કોળીયો કરીને કૃષ્ણને
પ્રેમ કરે તે મીરાં !!
kal ne vindhine
krushn ne prem kare te radha,
kal no koliyo karine krushn ne
prem kare te mira !!
Love Shayari Gujarati
3 years ago
Love તો True હોવો જોઈએ,
Love તો
True હોવો જોઈએ,
Fake તો Id પણ હોય છે !!
love to
true hovo joie,
fake to id pan hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
હું તારા જીવનનો ભાર નહીં,
હું તારા
જીવનનો ભાર નહીં,
પરંતુ મુખ પરનું હાસ્ય
બનવા માંગુ છું !!
hu tara
jivan no bhar nahi,
parantu mukh paranu hasy
banava mangu chhu !!
Love Shayari Gujarati
3 years ago
જિંદગીમાં સાચા પ્રેમનો મતલબ એ
જિંદગીમાં સાચા પ્રેમનો
મતલબ એ જ સમજી શકે,
જેણે સાચો પ્રેમ કરીને એ જ
વ્યક્તિને ગુમાવી હોય !!
jindagima sacha prem no
matalab e j samaji shake,
jene sacho prem karine e j
vyaktine gumavi hoy !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ ક્યાં એકલો મળે છે,
પ્રેમ ક્યાં
એકલો મળે છે,
તે વિરહને સાથે
લઈને આવે છે !!
prem kya
ekalo male chhe,
te virahane sathe
laine aave chhe !!
Love Shayari Gujarati
3 years ago
