
કહેવું તો ઘણુબધું છે તને,
કહેવું તો ઘણુબધું છે તને,
બસ તારા પૂછવાની રાહ છે !!
kahevu to ghanubadhu chhe tane,
bas tara puchavani rah chhe !!
Love Shayari Gujarati
2 years ago
કાળને વીંધીને કૃષ્ણને પ્રેમ કરે
કાળને વીંધીને
કૃષ્ણને પ્રેમ કરે તે રાધા,
કાળનો કોળીયો કરીને કૃષ્ણને
પ્રેમ કરે તે મીરાં !!
kal ne vindhine
krushn ne prem kare te radha,
kal no koliyo karine krushn ne
prem kare te mira !!
Love Shayari Gujarati
2 years ago
Love તો True હોવો જોઈએ,
Love તો
True હોવો જોઈએ,
Fake તો Id પણ હોય છે !!
love to
true hovo joie,
fake to id pan hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago
હું તારા જીવનનો ભાર નહીં,
હું તારા
જીવનનો ભાર નહીં,
પરંતુ મુખ પરનું હાસ્ય
બનવા માંગુ છું !!
hu tara
jivan no bhar nahi,
parantu mukh paranu hasy
banava mangu chhu !!
Love Shayari Gujarati
2 years ago
જિંદગીમાં સાચા પ્રેમનો મતલબ એ
જિંદગીમાં સાચા પ્રેમનો
મતલબ એ જ સમજી શકે,
જેણે સાચો પ્રેમ કરીને એ જ
વ્યક્તિને ગુમાવી હોય !!
jindagima sacha prem no
matalab e j samaji shake,
jene sacho prem karine e j
vyaktine gumavi hoy !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ ક્યાં એકલો મળે છે,
પ્રેમ ક્યાં
એકલો મળે છે,
તે વિરહને સાથે
લઈને આવે છે !!
prem kya
ekalo male chhe,
te virahane sathe
laine aave chhe !!
Love Shayari Gujarati
2 years ago
ઈજ્જત વગરનો પ્રેમ, સાવ અધુરો
ઈજ્જત વગરનો પ્રેમ,
સાવ અધુરો હોય છે !!
ijjat vagar no prem,
sav adhuro hoy chhe !!
Love Shayari Gujarati
2 years ago
સાચો પ્રેમ એટલે, આખી દુનિયા
સાચો પ્રેમ એટલે,
આખી દુનિયા ફરીને પણ
એની પાસે પાછા આવવું !!
sacho prem etale,
aakhi duniya farine pan
eni pase pachha aavavu !!
Love Shayari Gujarati
2 years ago
વિખેરાઈ જઈને પણ નવી શરૂઆત
વિખેરાઈ જઈને પણ
નવી શરૂઆત થઇ શકે છે,
મૌન ધારણ કરીને પણ
પ્રેમની વાત થઇ શકે છે !!
vikherai jaine pan
navi sharuat thai shake chhe,
maun dharan karine pan
prem ni vat thai shake chhe !!
Love Shayari Gujarati
2 years ago
મેં મૌન જાળવ્યું એના ગુસ્સા
મેં મૌન જાળવ્યું
એના ગુસ્સા સામે,
આથી વધુ લાગણીઓનો
ખુલાસો શું હોય !!
me maun jalavyu
ena gussa same,
aathi vadhu laganiono
khulaso shu hoy !!
Love Shayari Gujarati
2 years ago