
પ્રેમ એટલે રાત્રે સપનામાં તું
પ્રેમ એટલે રાત્રે
સપનામાં તું રડી હોય,
અને સવારે ઓશીકું
મારું ભીનું હોય !!
prem etale ratre
sapanam tu radi hoy,
ane savare oshiku
maru bhinu hoy !!
Love Shayari Gujarati
2 years ago
કોઈના પ્રેમનું એકમાત્ર વારસદાર બનવું,
કોઈના પ્રેમનું
એકમાત્ર વારસદાર બનવું,
એ પણ નસીબની વાત છે સાહેબ !!
koin premanu
ekamatr varasadar banavu,
e pan nasibani vat chhe saheb !!
Love Shayari Gujarati
2 years ago
કેટલા ખુશનસીબ હોય છે એ
કેટલા ખુશનસીબ
હોય છે એ લોકો,
જેમનો પ્રેમ હસ્તમેળાપ
સુધી પહોંચે છે !!
ketal khushanasib
hoy chhe e loko,
jemano prem hastamelap
sudhi pahonche chhe !!
Love Shayari Gujarati
2 years ago
તારા ચહેરા પરથી ક્યારેય હાસ્ય
તારા ચહેરા પરથી
ક્યારેય હાસ્ય જવા નહીં દઉં,
બસ તું એકવાર પ્રેમ નહીં તો પ્રેમનું
નાટક તો કરી જાઓ !!
tar chaher parathi
kyarey hasy jav nahi dau,
bas tu ekavar prem nahi to premanu
natak to kari jao !!
Love Shayari Gujarati
2 years ago
કેવું ગજબનું વાક્ય છે આ
કેવું ગજબનું
વાક્ય છે આ I Love You,
કોઈ સવાલ ના હોવા છતાં
જવાબ આપવો પડે છે !!
kevu gajabanu
vaky chhe i love you,
koi saval na hov chat
javab apavo pade chhe !!
Love Shayari Gujarati
2 years ago
કૃષ્ણના જીવનમાં જીત તો ઘણી
કૃષ્ણના જીવનમાં
જીત તો ઘણી હતી,
પણ એની સૌથી મોટી
હાર એટલે રાધા !!
kr̥shnan jivanam
jit to ghani hati,
pan eni sauthi moti
har etale radh !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ કરવાના પણ અમુક કાયદા
પ્રેમ કરવાના પણ
અમુક કાયદા હોવા જોઈએ,
વગર ફાયદે પ્રેમ કરવાના વાયદા
હોવા જોઈએ !!
prem karavan pan
amuk kayad hov joie,
vagar fayade prem karavan vayad
hov joie !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમની આ હકીકત છે સાહેબ,
પ્રેમની આ હકીકત છે સાહેબ,
જે વધારે ઝગડે છે એ એકબીજાને
પ્રેમ પણ એટલો વધારે કરે છે !!
premani hakikat chhe saheb,
je vadhare zagade chhe e ekabijane
prem pan etalo vadhare kare chhe !!
Love Shayari Gujarati
2 years ago
પ્રેમ માત્ર બે વસ્તુ જ
પ્રેમ માત્ર
બે વસ્તુ જ માંગે છે,
એક ઈજ્જત અને બીજી કદર !!
prem matr
be vastu j mange chhe,
ek ijjat ane biji kadar !!
Love Shayari Gujarati
2 years ago
"પ્રેમ" બે પળનો નહીં, જિંદગીભરની
"પ્રેમ" બે પળનો નહીં,
જિંદગીભરની જીદ
હોવી જોઈએ !!
💞💞💞💞💞💞💞
"prem" be palano nahi,
jindagibharani jid
hovi joie !!
💞💞💞💞💞💞💞
Love Shayari Gujarati
2 years ago