જો મળતો હોય સાચો પ્રેમ
જો મળતો હોય
સાચો પ્રેમ તો કરી લેજે,
આવી તક નસીબદારને જ મળે છે !!
jo malato hoy
sacho prem to kari leje,
avi tak nasibadarane j male chhe !!
Love Shayari Gujarati
3 years ago
પહેલો પ્રેમ સાચે જ બહુ
પહેલો પ્રેમ સાચે
જ બહુ યાદગાર હોય છે,
ના તો એ મળે છે કે ના
તો એ ભૂલાય છે !!
pahelo prem sache
j bahu yadagar hoy chhe,
n to e male chhe ke n
to e bhulay chhe !!
Love Shayari Gujarati
3 years ago
અમસ્તુજ પુસ્તક નું નામ મારી
અમસ્તુજ પુસ્તક નું
નામ મારી આત્મકથા રાખ્યું છે,
બાકી દરેક પાનાં ઉપર તારું જ
નામ લખી નાખ્યું છે !!
amastuj pustak nu
nam mari atmakath rakhyu chhe,
baki darek pan upar taru j
nam lakhi nakhyu chhe !!
Love Shayari Gujarati
3 years ago
થોડોક વાંક મજબૂરી અને તકદીરમાં
થોડોક વાંક મજબૂરી
અને તકદીરમાં પણ શોધો,
દરેક મળેલ વ્યક્તિ પ્રેમમાં
મતલબી નથી હોતો !!
thodok vank majaburi
ane takadiram pan shodho,
darek malel vyakti premam
matalabi nathi hoto !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે રાત્રે સપનામાં તું
પ્રેમ એટલે રાત્રે
સપનામાં તું રડી હોય,
અને સવારે ઓશીકું
મારું ભીનું હોય !!
prem etale ratre
sapanam tu radi hoy,
ane savare oshiku
maru bhinu hoy !!
Love Shayari Gujarati
3 years ago
કોઈના પ્રેમનું એકમાત્ર વારસદાર બનવું,
કોઈના પ્રેમનું
એકમાત્ર વારસદાર બનવું,
એ પણ નસીબની વાત છે સાહેબ !!
koin premanu
ekamatr varasadar banavu,
e pan nasibani vat chhe saheb !!
Love Shayari Gujarati
3 years ago
કેટલા ખુશનસીબ હોય છે એ
કેટલા ખુશનસીબ
હોય છે એ લોકો,
જેમનો પ્રેમ હસ્તમેળાપ
સુધી પહોંચે છે !!
ketal khushanasib
hoy chhe e loko,
jemano prem hastamelap
sudhi pahonche chhe !!
Love Shayari Gujarati
3 years ago
તારા ચહેરા પરથી ક્યારેય હાસ્ય
તારા ચહેરા પરથી
ક્યારેય હાસ્ય જવા નહીં દઉં,
બસ તું એકવાર પ્રેમ નહીં તો પ્રેમનું
નાટક તો કરી જાઓ !!
tar chaher parathi
kyarey hasy jav nahi dau,
bas tu ekavar prem nahi to premanu
natak to kari jao !!
Love Shayari Gujarati
3 years ago
કેવું ગજબનું વાક્ય છે આ
કેવું ગજબનું
વાક્ય છે આ I Love You,
કોઈ સવાલ ના હોવા છતાં
જવાબ આપવો પડે છે !!
kevu gajabanu
vaky chhe i love you,
koi saval na hov chat
javab apavo pade chhe !!
Love Shayari Gujarati
3 years ago
કૃષ્ણના જીવનમાં જીત તો ઘણી
કૃષ્ણના જીવનમાં
જીત તો ઘણી હતી,
પણ એની સૌથી મોટી
હાર એટલે રાધા !!
kr̥shnan jivanam
jit to ghani hati,
pan eni sauthi moti
har etale radh !!
Love Shayari Gujarati
3 years ago
