
જેને જવું હોય એને જવા
જેને જવું હોય
એને જવા દો સાહેબ,
કેમ કે આપણી જિંદગીમાં
એવા મતલબી લોકોની
જરૂર જ નથી !!
jene javu hoy
ene java do saheb,
kem ke aapani jindagima
eva matalabi lokoni
jarur j nathi !!
Life Quotes Gujarati
2 years ago
કેટલાક સપના અધૂરા રહે તે
કેટલાક સપના
અધૂરા રહે તે જ સારું છે,
જિંદગી જીવવાની મજા કંઇક
જુદી જ આવે સાહેબ !!
ketalak sapana
adhura rahe te j saru chhe,
jindagi jivavani maja kaik
judi j aave saheb !!
Life Quotes Gujarati
2 years ago
સાવ ડફોળના દાખલા સાચા પડે
સાવ ડફોળના
દાખલા સાચા પડે અને,
ભલભલા બુદ્ધિશાળીના
ગણિત ખોટા પડે એનું
નામ જિંદગી !!
sav dafol na
dakhala sacha pade ane,
bhalbhala buddhishalina
ganit khota pade enu
nam jindagi !!
Life Quotes Gujarati
2 years ago
સમય તું ગમે તેટલો હેરાન
સમય તું
ગમે તેટલો હેરાન કરી લે
મને પણ યાદ રાખજે,
એક દિવસ હું તને પણ
બદલી નાખીશ !!
samay tu
game tetalo heran kari le
mane pan yad rakhaje,
ek divas hu tane pan
badali nakhish !!
Life Quotes Gujarati
2 years ago
છોકરીઓ તમે જીન્સ ટોપ પહેરો
છોકરીઓ તમે
જીન્સ ટોપ પહેરો કે સાડી,
વાંક તમારો નહીં વાંક તો
હલકા વિચારોવાળાનો છે !!
chhokario tame
jins top pahero ke sadi,
vank tamaro nahi vank to
halaka vicharovalano chhe !!
Life Quotes Gujarati
2 years ago
કદર એ લોકોની કરવી જોઈએ,
કદર એ
લોકોની કરવી જોઈએ,
જેમને તમારા હોવાથી
ફરક પડતો હોય !!
kadar e
lokoni karavi joie,
jemane tamara hovathi
farak padato hoy !!
Life Quotes Gujarati
2 years ago
દિલથી હળવા રહેજો સાહેબ, આખી
દિલથી હળવા
રહેજો સાહેબ,
આખી દુનિયા
હળવી લાગશે !!
dil thi halava
rahejo saheb,
aakhi duniya
halavi lagashe !!
Life Quotes Gujarati
2 years ago
આજકાલ દુનિયા એ વળાંક પર
આજકાલ દુનિયા
એ વળાંક પર છે,
જ્યાં જીવતા રહેવું એ
સૌથી મોટી સફળતા છે !!
aajakal duniya
e valank par chhe,
jya jivata rahevu e
sauthi moti safalata chhe !!
Life Quotes Gujarati
2 years ago
ખરાબ માણસો તો દેખાઈ આવશે
ખરાબ માણસો તો
દેખાઈ આવશે સાહેબ,
બસ એમનું ધ્યાન રાખજો
જે સારા દેખાઈ રહ્યા છે !!
kharab manaso to
dekhai aavashe saheb,
bas emanu dhyan rakhajo
je sara dekhai rahya chhe !!
Life Quotes Gujarati
2 years ago
જયારે તમારો સમય બદલે ને
જયારે તમારો
સમય બદલે ને ત્યારે
તમારે ના બદલવું જોઈએ,
નહીં તો સમય ફરી તમારો
સમય બદલશે !!
jayare tamaro
samay badale ne tyare
tamare na badalavu joie,
nahi to samay fari tamaro
samay badalashe !!
Life Quotes Gujarati
2 years ago