
જીવનમાં કોઈની એટલી બધી ટેવ
જીવનમાં કોઈની
એટલી બધી ટેવ ના પાડો,
કે એની સાથે વાત કર્યા વગર
એક દિવસ પણ ના ચાલે !!
jivan ma koini
etali badhi tev na pado,
ke eni sathe vat karya vagar
ek divas pan na chale !!
Life Quotes Gujarati
2 years ago
વાતનું ખાસ હોવું જરૂરી નથી,
વાતનું ખાસ હોવું જરૂરી નથી,
વાત કરવાવાળી વ્યક્તિનું
ખાસ હોવું જરૂરી છે !!
vat nu khas hovu jaruri nathi,
vat karavavali vyaktinu
khas hovu jaruri chhe !!
Life Quotes Gujarati
2 years ago
નમતી ડાળને કારણ વિના કાપી
નમતી ડાળને
કારણ વિના કાપી નાખી,
પછી છાંયડાની ખોજમાં
જિંદગી કાઢી નાખી !!
🌿🌿🌿🌿🌿🌿🌿
namati dal ne
karan vina kapi nakhi,
pachhi chanyadani khoj ma
jindagi kadhi nakhi !!
🌿🌿🌿🌿🌿🌿🌿
Life Quotes Gujarati
2 years ago
જિંદગી "ફાઈન" હોય તો સમજી
જિંદગી "ફાઈન"
હોય તો સમજી લેવું,
એમાં કાયદેસર ઉપર
વાળાની "સાઈન" હોય !!
jindagi"fine"
hoy to samaji levu,
ema kayadesar upar
valani "sine" hoy !!
Life Quotes Gujarati
2 years ago
વાત કરવા માટે સમય અને
વાત કરવા માટે
સમય અને શબ્દો નહીં,
પણ મન હોવું જરૂરી છે !!
vat karava mate
samay ane shabdo nahi,
pan man hovu jaruri chhe !!
Life Quotes Gujarati
2 years ago
નવું કોઈ ના મળે તો
નવું કોઈ
ના મળે તો ચાલશે,
મળેલા ખોવાઈ ના જાય
તે જો જો !!
navu koi
na male to chalashe,
malela khovai na jay
te jo jo !!
Life Quotes Gujarati
2 years ago
જમતી વખતે સ્વાદ વિશે ફરિયાદ
જમતી વખતે સ્વાદ વિશે
ફરિયાદ કરતા પહેલા આપણે,
એ લોકો વિશે પણ વિચારવું
જોઈએ જેને એક ટંક ખાવાનુયે
નસીબમાં નથી !!
jamati vakhate svad vishe
fariyad karata pahela aapane,
e loko vishe pan vicharavu
joie jene ek tank khavanuye
nasib ma nathi !!
Life Quotes Gujarati
2 years ago
લોકો શું કહેશે એ જ
લોકો શું કહેશે
એ જ વિચારતા રહેશો,
તો જિંદગીમાં કંઈ નહીં
કરી શકો સાહેબ !!
loko shu kaheshe
e j vicharata rahesho,
to jindagima kai nahi
kari shako saheb !!
Life Quotes Gujarati
2 years ago
ક્યારેક ક્યારેક માણસ એ સંબંધથી
ક્યારેક ક્યારેક માણસ
એ સંબંધથી પણ થાકી જાય છે,
જે એના માટે સુકુન હોય છે !!
kyarek kyarek manas
e sambandh thi pan thaki jay chhe,
je ena mate sukun hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago
જે મનમાં આવે એ ખુલીને
જે મનમાં આવે
એ ખુલીને કર્યા કરો,
કેમ કે આ સમય ફરી
પાછો નહીં આવે !!
je man ma aave
e khuline karya karo,
kem ke aa samay fari
pachho nahi aave !!
Life Quotes Gujarati
2 years ago