
ખોવાઈ ગયેલ વ્યક્તિની રાહ જોવી
ખોવાઈ ગયેલ વ્યક્તિની
રાહ જોવી જોઈએ,
પણ બદલાઈ ગયેલ વ્યક્તિની
રાહ જોવી મૂર્ખતા છે !!
khovai gayel vyaktini
rah jovi joie,
pan badalai gayel vyaktini
rah jovi murkhata chhe !!
Life Quotes Gujarati
2 years ago
ચાહત પણ વધી જાય છે
ચાહત પણ વધી જાય છે
અને યાદો પણ વધી જાય છે,
છુટા પડ્યા પછી જ કોઈ
વ્યક્તિની કદર સમજાય છે !!
chahat pan vadhi jay chhe
ane yado pan vadhi jay chhe,
chhuta padya pachhi j koi
vyaktini kadar samajay chhe !!
Life Quotes Gujarati
2 years ago
વ્યક્ત કર્યા વિનાની લાગણી, હૃદય
વ્યક્ત કર્યા વિનાની લાગણી,
હૃદય સાથે કરેલો
ગુનો છે !!
vyakt karya vinani lagani,
raday sathe karelo
guno chhe !!
Life Quotes Gujarati
2 years ago
જિંદગીની બસ આ જ રીત
જિંદગીની બસ આ જ રીત છે,
પીઠ પાછળ બધા કમીના અને
આગળ બધા Sweet છે !!
jindagini bas aa j rit chhe,
pith pachhal badha kamina ane
aagal badha sweet chhe !!
Life Quotes Gujarati
2 years ago
કંઈ નક્કી નહીં આ તો
કંઈ નક્કી નહીં
આ તો માણસ કહેવાય,
બહારથી પોતાનો અને અંદરથી
બીજાનો પણ નીકળે !!
kai nakki nahi
aa to manas kahevay,
bahar thi potano ane andar thi
bijano pan nikale !!
Life Quotes Gujarati
2 years ago
એક દિવસ છે જ મરવાનું,
એક દિવસ
છે જ મરવાનું,
તો કઈ વસ્તુથી
ડરવાનું !!
ek divas
chhe j maravanu,
to kai vastuthi
daravanu !!
Life Quotes Gujarati
2 years ago
અલ્પવિરામ બની થાકેલો માણસ જ્યારે
અલ્પવિરામ બની થાકેલો
માણસ જ્યારે પૂર્ણવિરામ બને,
ત્યારે ભલભલા ગ્રંથોને સમાપ્ત
કરી નાખે છે સાહેબ !!
alpaviram bani thakelo
manas jyare purnaviram bane,
tyare bhaabhala granthone samapt
kari nakhe chhe saheb !!
Life Quotes Gujarati
2 years ago
કંઈક તો વાત છે મારા
કંઈક તો વાત છે
મારા દેશની માટીમાં સાહેબ,
સરહદ કુદીને આવે છે આંતકીઓ
અહીં દફન થવા માટે !!
💐💐💐💐💐💐💐
kaik to vat chhe
mara desh ni matima saheb,
sarahad kudine aave chhe antakio
ahi dafan thava mate !!
💐💐💐💐💐💐💐
Life Quotes Gujarati
2 years ago
બધી છોકરીઓને પૈસા નથી જોઈતા,
બધી છોકરીઓને
પૈસા નથી જોઈતા,
અને બધા છોકરાઓને
શરીર નથી જોઈતું !!
badhi chhokarione
paisa nathi joita,
ane badha chhokaraone
sharir nathi joitu !!
Life Quotes Gujarati
2 years ago
તમે જો તમારા માતા પિતાના
તમે જો તમારા
માતા પિતાના જ ના થઇ શકો,
તો આ દુનિયામાં તમે બીજા
કોઈના ના થઇ શકો !!
tame jo tamara
mata pitana j na thai shako,
to duniyama tame bija
koina na thai shako !!
Life Quotes Gujarati
2 years ago