સવારની ચાય અને વડીલની રાય
સવારની ચાય અને
વડીલની રાય નિયમિત લેવી,
પણ ગરીબની હાય અને નવરાની
રાય ક્યારેય ના લેવી !!
savar ni chay ane
vadil ni ray niyamit levi,
pan garib ni hay ane navarani
ray kyarey na levi !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીની અસલી મજા તો એવા
જિંદગીની અસલી
મજા તો એવા લોકો જ લે છે,
જેમને કોઈના આવવા કે જવાથી
કોઈ ફરક નથી પડતો !!
jindagini asali
maja to eva loko j le chhe,
jemane koina aavava ke javathi
koi farak nathi padato !!
Life Quotes Gujarati
3 years ago
ચાહત પણ વધી જાય છે
ચાહત પણ વધી જાય છે
ને યાદો પણ વધી જાય છે,
છુટા પડ્યા પછી જ વ્યક્તિની
સાચી કદર સમજાય છે !!
chahat pan vadhi jay chhe
ne yado pan vadhi jay chhe,
chhuta padya pachhi j vyaktini
sachhi kadar samajay chhe !!
Life Quotes Gujarati
3 years ago
જેમની Life માં આપણા જેવા
જેમની Life માં
આપણા જેવા હજાર હોય,
એની Life થી સો કદમ દુર
રહેવું જ સારું !!
jemani life ma
aapana jeva hajar hoy,
eni life thi so kadam dur
rahevu j saru !!
Life Quotes Gujarati
3 years ago
તમારા જોડે બીજાની પંચાત કરવા
તમારા જોડે બીજાની
પંચાત કરવા વાળો,
બીજા જોડે તમારી
પંચાત કરતો જ હશે !!
🍃🍃🍃🍃🍃🍃🍃🍃
tamara jode bijani
panchat karava valo,
bija jode tamari
panchat karato j hashe !!
🍃🍃🍃🍃🍃🍃🍃🍃
Life Quotes Gujarati
3 years ago
કામ તો આખી જિંદગી રહેશે,
કામ તો
આખી જિંદગી રહેશે,
બસ આ જિંદગી કોઈના
કામમાં આવી જાય તો ઘણું.
kam to
aakhi jindagi raheshe,
bas aa jindagi koina
kam ma aavi jay to ghanu.
Life Quotes Gujarati
3 years ago
કોઈની Gallery માં રહેવું ઘણું
કોઈની Gallery માં
રહેવું ઘણું સરળ છે,
પણ કોઈની પ્રાર્થનામાં આપણું
સ્થાન હોય એ અમુલ્ય છે !!
koini gallery ma
rahevu ghanu saral chhe,
pan koini prarthanama aapanu
sthan hoy e amuly chhe !!
Life Quotes Gujarati
3 years ago
લોકો જોતા હોય ત્યારે જે
લોકો જોતા હોય ત્યારે જે
વર્તન કરો એ "પર્સનાલિટી" કહેવાય,
જયારે કોઈ જોતું ના હોય ત્યારે જે
વર્તન કરો એ "કેરેક્ટર" કહેવાય !!
loko jota hoy tyare je
vartan karo e"personality" kahevay,
jayare koi jotu na hoy tyare je
vartan karo e"character" kahevay !!
Life Quotes Gujarati
3 years ago
નામી હોય કે હોય અનામી,
નામી હોય
કે હોય અનામી,
બન્નેની છેલ્લી મંજિલ
તો નનામી જ છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
nami hoy
ke hoy anami,
banneni chhelli manjil
to nanami j chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
ભરેલી આંખોમાં ખામોશી વાંચતા આવડી
ભરેલી આંખોમાં
ખામોશી વાંચતા આવડી ગયું,
દુનિયાની નફરતને હસતાં હસતાં
જીતતા આવડી ગયું !!
bhareli aankhoma
khamoshi vanchata aavadi gayu,
duniyani nafarat ne hasata hasata
jitata aavadi gayu !!
Life Quotes Gujarati
3 years ago
