
પશુઓ મૂંગા હોવાથી દુઃખ ભોગવે
પશુઓ મૂંગા
હોવાથી દુઃખ ભોગવે છે,
જયારે મનુષ્ય વધારે બોલવાથી
દુઃખ ભોગવે છે !!
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
pashuo munga
hovathi dukh bhogave chhe,
jayare manushy vadhare bolavathi
dukh bhogave chhe !!
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
Life Quotes Gujarati
2 years ago
પૈસામાં જ સુખ છે એમ
પૈસામાં જ સુખ છે
એમ માનનારા વ્યક્તિઓ
માટે એક નાનકડો પ્રશ્ન,
કેટલા રૂપિયા હોય એ
વ્યક્તિ સુખી ગણાય ?
paisama j sukh chhe
em mananara vyaktio
mate ek nanakado prasn,
ketala rupiya hoy e
vyakti sukhi ganay?
Life Quotes Gujarati
2 years ago
ગંદકી તો પૈસાવાળાએ ફેલાવી છે,
ગંદકી તો
પૈસાવાળાએ ફેલાવી છે,
ગરીબ તો સડકો પરથી
થેલી પણ ઉઠાવી લે છે !!
gandaki to
paisavalae felavi chhe,
garib to sadako par thi
theli pan uthavi le chhe !!
Life Quotes Gujarati
2 years ago
અઢી અક્ષરનો પ્રેમ બત્રીસ કોઠે
અઢી અક્ષરનો પ્રેમ
બત્રીસ કોઠે દીવા પ્રગટાવે,
પણ અઢી અક્ષરનો વ્હેમ
સુરજને પણ ઓલવી નાખે !!
adhi akshar no prem
batris kothe diva pragatave,
pan adhi aksharano vhem
suraj ne pan olavi nakhe !!
Life Quotes Gujarati
2 years ago
હૈયે પ્રીત, ગળે ગીત અને
હૈયે પ્રીત, ગળે ગીત
અને મુખે સ્મિત,
બસ આ જ છે જીવન
જીવવાની સાચી રીત !!
haiye prit, gale git
ane mukhe smit,
bas aa j chhe jivan
jivavani sachi rit !!
Life Quotes Gujarati
2 years ago
સારા હોય છે એ ખરાબ
સારા હોય છે
એ ખરાબ લોકો,
જે સારા હોવાનો
દેખાવ નથી કરતા !!
sara hoy chhe
e kharab loko,
je sara hovano
dekhav nathi karata !!
Life Quotes Gujarati
2 years ago
સમજદાર માણસની એક સારી બાબત,
સમજદાર માણસની
એક સારી બાબત,
એ ના તો કોઈનું ખોટું કરે
અને ના તો કોઈનું ખોટું સાંભળે !!
samajadar manas ni
ek sari babat,
e na to koinu khotu kare
ane na to koinu khotu sambhale !!
Life Quotes Gujarati
2 years ago
તમે જેની સાથે છો એની
તમે જેની સાથે છો
એની સાથે જો ખુશ ના હોવ,
તો એમને છોડી દેજો અને તમારો
રસ્તો બદલી નાખજો !!
tame jeni sathe chho
eni sathe jo khush na hov,
to emane chhodi dejo ane tamaro
rasto badali nakhajo !!
Life Quotes Gujarati
2 years ago
નથી ગમતું ઘણું પણ કંઇક
નથી ગમતું ઘણું
પણ કંઇક તો એવું ગમે છે,
કે બસ એને જ કારણે આ
ધરતી પર રહેવું ગમે છે !!
nathi gamatu ghanu
pan kaik to evu game chhe,
ke bas ene j karane
dharati par rahevu game chhe !!
Life Quotes Gujarati
2 years ago
પરિસ્થિતિ આપણને સાચવી લે તે
પરિસ્થિતિ આપણને
સાચવી લે તે આપણું નસીબ,
પરિસ્થિતિને આપણે સાચવી
લઈએ તે આપણી સમજણ.
paristhiti aapan ne
sachavi le te aapanu nasib,
paristhitine aapane sachavi
laie te aapani samajan.
Life Quotes Gujarati
2 years ago