કોઈના માટે 24 કલાક AVAILABLE
કોઈના માટે
24 કલાક AVAILABLE
રહેવાનું બંધ કરો સાહેબ,
તમારી કિંમત ઓછી
થાય એ પહેલા !!
koina mate
24 kalak available
rahevanu bandh karo saheb,
tamari kimmat ochhi
thay e pahela !!
Life Quotes Gujarati
3 years ago
અમુક વસ્તુઓ એવી પણ હોય,
અમુક વસ્તુઓ એવી પણ હોય,
જે તમારા નસીબમાં ના હોય છતાં
પણ હોય તો એ તમારી જ !!
amuk vastuo evi pan hoy,
je tamara nasib ma na hoy chhata
pan hoy to e tamari j !!
Life Quotes Gujarati
3 years ago
માન ખાવા કરતા, માની જવામાં
માન ખાવા કરતા,
માની જવામાં
વધારે મજા છે !!
man khava karata,
mani javama
vadhare maja chhe !!
Life Quotes Gujarati
3 years ago
ઈજ્જત અને નામ વેચાતું ના
ઈજ્જત અને
નામ વેચાતું ના મળે,
એ તો કમાવું જ પડે
હો સાહેબ !!
ijjat ane
nam vechatu na male,
e to kamavu j pade
ho saheb !!
Life Quotes Gujarati
3 years ago
અઘરી પરિસ્થિતિ અને કપરા સંજોગોમાં
અઘરી પરિસ્થિતિ
અને કપરા સંજોગોમાં જ,
આપણને આપણો સાચો
પરિચય થતો હોય છે !!
🍁🍁🍁🍁🍁🍁🍁
aghari paristhiti
ane kapara sanjogoma j,
aapan ne aapano sacho
parichay thato hoy chhe !!
🍁🍁🍁🍁🍁🍁🍁
Life Quotes Gujarati
3 years ago
પોતાની જ દુનિયામાં મસ્ત રહેતા
પોતાની જ દુનિયામાં
મસ્ત રહેતા શીખી જજો,
કારણ કે આ દુનિયાના લોકો
ક્યારે તમને છોડીને જતા રહેશે
એની ખબર નઈ રહે !!
potani j duniyama
mast raheta shikhi jajo,
karan ke aa duniyana loko
kyare tamane chhodine jata raheshe
eni khabar nai rahe !!
Life Quotes Gujarati
3 years ago
લાયક થવું હોય તો પ્રયત્નો
લાયક થવું હોય તો
પ્રયત્નો કરવા જ પડે,
બાકી ઉંમરલાયક તો ખાટલામાં
પડ્યા પડ્યા પણ થઇ જવાય !!
layak thavu hoy to
prayatno karava j pade,
baki ummaralayak to khatalama
padya padya pan thai javay !!
Life Quotes Gujarati
3 years ago
એવી વ્યક્તિ સાથે ક્યારેય મિત્રતા
એવી વ્યક્તિ સાથે
ક્યારેય મિત્રતા ના રાખો,
જે તમારા દુશ્મન પાસે
જઈને બેસે !!
evi vyakti sathe
kyarey mitrata na rakho,
je tamara dusman pase
jaine bese !!
Life Quotes Gujarati
3 years ago
તૂટેલા એ PROMISE, માણસને ફરીવાર
તૂટેલા એ PROMISE,
માણસને ફરીવાર ભરોસો
ના કરવા માટે મજબુર
કરી દે છે !!
tutela e promise,
manas ne farivar bharoso
na karava mate majabur
kari de chhe !!
Life Quotes Gujarati
3 years ago
પહેલા ધક્કે ખુશી ક્યાં મળે
પહેલા ધક્કે ખુશી
ક્યાં મળે છે સાહેબ,
ધક્કા ખાતા રહેવું
પડે છે ધીરજના !!
pahela dhakke khushi
kya male chhe saheb,
dhakka khata rahevu
pade chhe dhiraj na !!
Life Quotes Gujarati
3 years ago
