થોડું સંભાળીને ચાલજો, કેમ કે
થોડું સંભાળીને ચાલજો,
કેમ કે ઘણા લોકો તમારી એક
ભૂલની રાહ જોઈ રહ્યા છે !!
thodu sambhaline chalajo,
kem ke ghana loko tamari ek
bhulani rah joi rahya chhe !!
Life Quotes Gujarati
2 years ago
આપણા બધા રહસ્યો ક્યારેય કોઈને
આપણા બધા રહસ્યો
ક્યારેય કોઈને કહેવા ના જોઈએ,
કારણ કે મિત્ર ક્યારે શત્રુ બની જાય
કંઈ કહી ના શકાય !!
aapana badha rahasyo
kyarey koine kaheva na joie,
karan ke mitra kyare shatru bani jay
kai kahi na shakay !!
Life Quotes Gujarati
2 years ago
જે લોકો બીજાના રસ્તામાં અંધારું
જે લોકો બીજાના
રસ્તામાં અંધારું કરે છે,
અજવાળું એ લોકોને પણ
નસીબ નથી થતું !!
je loko bijana
rastama andharu kare chhe,
ajavalu e lokone pan
nasib nathi thatu !!
Life Quotes Gujarati
2 years ago
લોકો સાથે એવો વ્યવહાર કરવાથી
લોકો સાથે એવો વ્યવહાર
કરવાથી ક્યારેય ના ડરશો જેવો
એમણે તમારી સાથે કર્યો હતો !!
loko sathe evo vyavahar
karavathi kyarey na darasho jevo
emane tamari sathe karyo hato !!
Life Quotes Gujarati
2 years ago
કપાવું, પીસાવું અને છેલ્લા ટીપા
કપાવું, પીસાવું અને
છેલ્લા ટીપા સુધી નિચોવાઈ જવું,
શેરડીથી વધારે કોણ જાણે છે કે મીઠા
હોવાનું નુકશાન કેટલું હોય છે !!
kapavu, pisavu ane
chhella tipa sudhi nichovai javu,
sheradithi vadhare kon jane chhe ke mitha
hovanu nukashan ketalu hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago
કોઈ મતલબ નથી કે તમે
કોઈ મતલબ નથી
કે તમે કેટલા સારા છો,
શોધવા વાળા તમારામાં ભૂલો
શોધી જ કાઢશે !!
koi matalab nathi
ke tame ketal sara chho,
shodhava vala tamara ma bhulo
shodhi j kadhashe !!
Life Quotes Gujarati
2 years ago
લાખ કોશિશ કરી લો પોતાને
લાખ કોશિશ કરી લો
પોતાને રોકવાની પણ
જે ગમે છે એના વગર તો
નહીં જ ચાલે !!
lakh koshish kari lo
potane rokavani pan
je game chhe ena vagar to
nahi j chale !!
Life Quotes Gujarati
2 years ago
લગ્ન કર્યા વગરની માત્ર છોકરીઓ
લગ્ન કર્યા વગરની
માત્ર છોકરીઓ જ નહીં,
નોકરી વગરના છોકરાઓ પણ
એક ઉંમર પછી પરિવાર પર
બોજ બની જાય છે !!
lagn karya vagarani
matra chhokario j nahi,
nokari vagarana chhokarao pan
ek ummar pachhi parivar par
boj bani jay chhe !!
Life Quotes Gujarati
2 years ago
કોઈપણ વ્યક્તિ માટે ખુલી કિતાબ
કોઈપણ વ્યક્તિ
માટે ખુલી કિતાબ ના બનશો,
આજકાલ ટાઈમપાસનો સમય છે,
વાંચીને ફેંકી દેવામાં આવશો !!
koipan vyakti
mate khuli kitab na banasho,
ajakal taimapasano samay chhe,
vanchine fenki devam avasho !!
Life Quotes Gujarati
2 years ago
જીવનમાં થોડું કડક બનવું પણ
જીવનમાં થોડું
કડક બનવું પણ જરૂરી છે,
બાકી લોકો તમારા આત્મસમ્માનને
પગ નીચે કચડી નાખે છે !!
jivanama thodu
kadak banavu pan jaruri chhe,
baki loko tamara atmasammanane
pag niche kachadi nakhe chhe !!
Life Quotes Gujarati
2 years ago
