Teen Patti Master Download
મન ભરીને જીવો સાહેબ, મનમાં

મન
ભરીને જીવો સાહેબ,
મનમાં ભરીને નહીં !!

man
bharine jivo saheb,
manam bharine nahi !!

Life Quotes Gujarati

2 years ago

પ્રયાસ કર્યા વિના હાર માનવી,

પ્રયાસ કર્યા
વિના હાર માનવી,
એના કરતા પ્રયાસ કરીને હારવું
વધારે ઉત્તમ છે !!

prayas kary
vin har manavi,
en karat prayas karine haravu
vadhare uttam chhe !!

Life Quotes Gujarati

2 years ago

નગરના રસ્તાઓ ભલે સુમસામ છે,

નગરના
રસ્તાઓ ભલે સુમસામ છે,
ટોળે ના વળો સાહેબ સ્મશાને
ટ્રાફિક જામ છે !!

nagaran
rastao bhale sumasam chhe,
tole na valo saheb smashane
trafik jam chhe !!

Life Quotes Gujarati

2 years ago

જે સમજે છે એને છોડશો

જે સમજે
છે એને છોડશો નહીં,
અને જે ના સમજે એને
સમજાવશો નહીં !!

je samaje
chhe ene chhodasho nahi,
ane je na samaje ene
samajavasho nahi !!

Life Quotes Gujarati

2 years ago

તમે પૈસા બનાવી લેજો સાહેબ,

તમે પૈસા
બનાવી લેજો સાહેબ,
સંબંધો તો એની જાતે
જ બની જશે !!

tame paisa
banavi lejo saheb,
sambandho to eni jate
j bani jashe !!

Life Quotes Gujarati

2 years ago

અમુક લોકો પોતે તૂટી જાય

અમુક લોકો
પોતે તૂટી જાય છે,
બીજાની ખુશીઓ માટે !!

amuk loko
pote tuti jay chhe,
bijani khushio mate !!

Life Quotes Gujarati

2 years ago

જે વ્યક્તિ આપણી સામે જ

જે વ્યક્તિ આપણી
સામે જ આપણી હોય,
એ વ્યક્તિ ક્યારેય
આપણી નથી હોતી !!

je vyakti aapani
same j aapani hoy,
e vyakti kyarey
aapani nathi hoti !!

Life Quotes Gujarati

2 years ago

જવાબ મોડો દેવો સાહેબ, પણ

જવાબ મોડો દેવો સાહેબ,
પણ મોળો તો ક્યારેય નહીં !!

javab modo devo saheb,
pan molo to kyarey nahi !!

Life Quotes Gujarati

2 years ago

ઝેર પીતા વિચાર નહીં કરો

ઝેર પીતા વિચાર
નહીં કરો તો ચાલશે,
પણ કોઈને છોડતા પહેલા
સો વાર વિચાર કરજો !!

zer pita vichar
nahi karo to chalashe,
pan koine chhodata pahela
so var vichar karajo !!

Life Quotes Gujarati

2 years ago

કોઈની લાગણી દુભાવવી બહુ સહેલી

કોઈની લાગણી
દુભાવવી બહુ સહેલી છે,
પણ એ જ કોઈના તરફથી
મેળવવી અઘરી છે !!

koini lagani
dubhavavi bahu saheli chhe,
pan e j koina taraf thi
melavavi aghari chhe !!

Life Quotes Gujarati

2 years ago

search

About

Life Quotes Gujarati

We have 2921 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.