ઝેર પીતા વિચાર નહીં કરો
ઝેર પીતા વિચાર
નહીં કરો તો ચાલશે,
પણ કોઈને છોડતા પહેલા
સો વાર વિચાર કરજો !!
zer pita vichar
nahi karo to chalashe,
pan koine chhodata pahela
so var vichar karajo !!
Life Quotes Gujarati
3 years ago
કોઈની લાગણી દુભાવવી બહુ સહેલી
કોઈની લાગણી
દુભાવવી બહુ સહેલી છે,
પણ એ જ કોઈના તરફથી
મેળવવી અઘરી છે !!
koini lagani
dubhavavi bahu saheli chhe,
pan e j koina taraf thi
melavavi aghari chhe !!
Life Quotes Gujarati
3 years ago
જો રવિવાર ન ગમે તો
જો રવિવાર ન ગમે
તો મિત્રો બદલો,
અને સોમવાર ન ગમે તો
વ્યવસાય બદલો !!
😊😊😊😊😊😊😊
jo ravivar na game
to mitro badalo,
ane somavar na game to
vyavasay badalo !!
😊😊😊😊😊😊😊
Life Quotes Gujarati
3 years ago
અફસોસ ના કરો કે સમજમાં
અફસોસ ના કરો કે
સમજમાં તમારું નામ નથી,
આભાર માનો ઈશ્વરનો કે તમે
અહી બદનામ નથી !!
afasos na karo ke
samaj ma tamaru nam nathi,
aabhar mano ishvar no ke tame
ahi badanam nathi !!
Life Quotes Gujarati
3 years ago
ઈજ્જત આપો જે Deserve કરે
ઈજ્જત આપો
જે Deserve કરે છે,
એમને નહીં જે Demand કરે છે !!
ijjat aapo
je deserve kare chhe,
emane nahi je demand kare chhe !!
Life Quotes Gujarati
3 years ago
ખરાબ સમય પૂછીને નથી આવતો
ખરાબ સમય પૂછીને
નથી આવતો સાહેબ,
ક્યારેક જજને પણ
વકીલ રાખવો પડે છે !!
kharab samay puchhine
nathi aavato saheb,
kyarek jaj ne pan
vakil rakhavo pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
સાવ ડફોળના દાખલા સાચા પડે
સાવ ડફોળના
દાખલા સાચા પડે અને,
ભલભલા બુદ્ધિશાળીના ગણિત
ખોટા પડે એનું નામ "જિંદગી" !!
sav dafol na
dakhala sacha pade ane,
bhalbhala budhdhishalina ganit
khota pade enu nam "jindagi" !!
Life Quotes Gujarati
3 years ago
રૂપીયાને સલામ છે સાહેબ, બાકી
રૂપીયાને
સલામ છે સાહેબ,
બાકી માણસાઈ તો
મમરાના ભાવે વેચાય છે !!
rupiyane
salam chhe saheb,
baki manasai to
mamarana bhave vechay chhe !!
Life Quotes Gujarati
3 years ago
જીવનનો સૌથી સુંદર અને આસાન
જીવનનો સૌથી સુંદર
અને આસાન નિયમ,
જે તમારી સાથે ના થવું જોઈએ
એ બીજા સાથે ના કરો !!
jivan no sauthi sundar
ane aasan niyam,
je tamari sathe na thavu joie
e bija sathe na karo !!
Life Quotes Gujarati
3 years ago
કોઈને ખરાબ ચીતરવા નહીં, એમાં
કોઈને
ખરાબ ચીતરવા નહીં,
એમાં કલર તો આપણો જ
વપરાય છે !!
koine
kharab chitarava nahi,
ema color to aapano j
vaparay chhe !!
Life Quotes Gujarati
3 years ago