એ જ કરો જે તમને
એ જ કરો
જે તમને સારું લાગે,
જિંદગી તમારી છે કોઈના
બાપની નહીં !!
e j karo
je tamane saru lage,
jindagi tamari chhe koin
bapani nahi !!
Life Quotes Gujarati
3 years ago
જે પોતાનું #DP છુપાવીને રાખે
જે પોતાનું
#DP છુપાવીને રાખે છે,
એ દિલમાં કેટલું છુપાવીને
રાખતા હશે !!
je potanu
#dp chhupavine rakhe chhe,
e dilam ketalu chhupavine
rakhat hashe !!
Life Quotes Gujarati
3 years ago
લખેલા શબ્દોની કિંમત કેટલી..? વાંચનારની
લખેલા
શબ્દોની કિંમત કેટલી..?
વાંચનારની સમજણ જેટલી !!
📖📖📖📖📖📖📖
lakhel
shabdoni kimmat ketali..?
vanchanarani samajan jetali !!
📖📖📖📖📖📖📖
Life Quotes Gujarati
3 years ago
તફાવત તો ખાલી વિચારોમાં છે
તફાવત તો
ખાલી વિચારોમાં છે સાહેબ,
નહીતર જે પગથિયાં ઉપર લઇ જાય છે,
એ જ પગથિયાં નીચે પણ લાવે છે !!
tafavat to
khali vicharom chhe saheb,
nahitar je pagathiy upar lai jay chhe,
e j pagathiy niche pan lave chhe !!
Life Quotes Gujarati
3 years ago
આ જન્મનો અંત, તે આગલા
આ જન્મનો અંત,
તે આગલા જીવનનો
આરંભ છે !!
a janmano ant,
te agal jivanano
arambh chhe !!
Life Quotes Gujarati
3 years ago
જીંદગીમાં જે પર્વત ઉપાડીને ચાલી
જીંદગીમાં જે પર્વત
ઉપાડીને ચાલી રહ્યા છો ને,
એ ઉપાડવાના નહોતા માત્ર
ઓળંગવાના હતા !!
jindagim je parvat
upadine chali rahy chho ne,
e upadavan nahot matr
olangavan hat !!
Life Quotes Gujarati
3 years ago
ઝેર પીતા વિચાર નહીં કરો
ઝેર પીતા વિચાર
નહીં કરો તો ચાલશે,
પણ કોઈને છોડતા પહેલા સો
વાર વિચાર કરજો !!
jher pit vichar
nahi karo to chalashe,
pan koine chhodat pahel so
var vichar karajo !!
Life Quotes Gujarati
3 years ago
દિલ મોટું રાખો સાહેબ, બાકી
દિલ મોટું રાખો સાહેબ,
બાકી સિકંદર પણ દુનિયા જીતીને
ખાલી હાથે જ ગયો હતો !!
dil motu rakho saheb,
baki sikandar pan duniy jitine
khali hathe j gayo hato !!
Life Quotes Gujarati
3 years ago
પીપળાના પાનથી શરુ થતી જિંદગી
પીપળાના પાનથી શરુ થતી
જિંદગી તુલસીના પાન પર અટકે,
આ બંને વચ્ચેના સમયમાં જિંદગી
કેટ કેટલું ભટકે.
pipalan panathi sharu thati
jindagi tulasin pan par atake,
banne vacchen samayam jindagi
ket ketalu bhatake.
Life Quotes Gujarati
3 years ago
બધાને બસ પાણી પીવાથી મતલબ
બધાને બસ
પાણી પીવાથી મતલબ છે,
બસ એક માંને માટલું
ભરવાની ચિંતા છે !!
badhane bas
pani pivathi matalab chhe,
bas ek manne matalu
bharavani chint chhe !!
Life Quotes Gujarati
3 years ago
