
જીવનની સાચી મજા તો અભણ
જીવનની સાચી
મજા તો અભણ જ લે છે,
ભણેલા એમ વિચારીને રહી
જાય છે કે લોકો શું કહેશે.
jivanani sachi
maja to abhan j le chhe,
bhanela em vicharine rahi
jay chhe ke loko shun kaheshe.
Life Quotes Gujarati
2 years ago
તસ્વીરમાં સાથે હોવામાં અને, તકલીફમાં
તસ્વીરમાં
સાથે હોવામાં અને,
તકલીફમાં સાથે હોવામાં
બહુ મોટો ફર્ક છે !!
tasvirama
sathe hovama ane,
takalifama sathe hovama
bahu moto fark chhe !!
Life Quotes Gujarati
2 years ago
જિંદગી તમને ઘણું બધું દેવા
જિંદગી તમને
ઘણું બધું દેવા માટે રાજી છે,
બસ એ મેળવવા તમારે થોડી
મહેનત કરવી પડશે !!
jindagi tamane
ghanu badhu deva mate raji chhe,
bas e melavava tamare thodi
mahenat karavi padashe !!
Life Quotes Gujarati
2 years ago
જિંદગીમાં અમુક પરિસ્થિતિઓ સલાહ નહીં,
જિંદગીમાં અમુક
પરિસ્થિતિઓ સલાહ નહીં,
સાથ માંગે છે સાહેબ !!
jindagima amuk
paristhitio salah nahi,
sath mange chhe saheb !!
Life Quotes Gujarati
2 years ago
બધી વાતોનું ખોટું ના લગાડો,
બધી વાતોનું
ખોટું ના લગાડો,
કેમ કે કોઈને એનાથી કશો
ફરક નથી પડતો !!
badhi vatonu
khotu na lagado,
kem ke koine enathi kasho
farak nathi padato !!
Life Quotes Gujarati
2 years ago
એક છાંટો ગેર-સમજણનો, આખો લાગણીનો
એક છાંટો
ગેર-સમજણનો,
આખો લાગણીનો બગીચો
બાળી નાખે છે !!
🌿🌿🌿🌿🌿🌿🌿🌿
ek chanto
ger-samajanano,
akho laganino bagicho
bali nakhe chhe !!
🌿🌿🌿🌿🌿🌿🌿🌿
Life Quotes Gujarati
2 years ago
અજવાળામાં તો ઘણા મળી જશે,
અજવાળામાં
તો ઘણા મળી જશે,
તલાશ એની કરો જે અંધારામાં
પણ સાથ આપે !!
ajavalama
to ghana mali jashe,
talash eni karo je andharama
pan sath ape !!
Life Quotes Gujarati
2 years ago
ગુસ્સાની એક ક્ષણ ઉપર જો
ગુસ્સાની એક ક્ષણ ઉપર
જો તમે નિયંત્રણ રાખી શકો,
તો પસ્તાવાના સો દિવસ
બચાવી શકશો !!
gussani ek kshan upar
jo tame niyantran rakhi shako,
to pastavana so divas
bachavi shakasho !!
Life Quotes Gujarati
2 years ago
જે લોકો હવે ઘરમાં જ
જે લોકો
હવે ઘરમાં જ રહેશે,
એ નિકમ્મા નહીં સમજદાર
કહેવાશે !!
je loko
have gharama j raheshe,
e nikamma nahi samajadar
kahevashe !!
Life Quotes Gujarati
2 years ago
માત્ર AVAILABLE નહીં, VALUABLE બનવું
માત્ર
AVAILABLE નહીં,
VALUABLE બનવું
પણ જરૂરી છે !!
matr
available nahi,
valuable banavu
pan jaruri chhe !!
Life Quotes Gujarati
2 years ago