
માયકાંગલા હોય એ જ સહન
માયકાંગલા હોય
એ જ સહન કરે સાહેબ,
બાકી મરદ કોઈ દિવસ
મેણું ખાય જ નહીં !!
mayakangala hoy
e j sahan kare saheb,
baki marad koi divas
menu khay j nahi !!
Life Quotes Gujarati
2 years ago
કાયમ કોઈ પાસે ઇગ્નોર થવા
કાયમ કોઈ
પાસે ઇગ્નોર થવા કરતા,
ફોનમાં ગેમ રમી લેવી
વધારે સારી !!
kayam koi
pase ignor thava karata,
phonama gem rami levi
vadhare sari !!
Life Quotes Gujarati
2 years ago
શરાફત હંમેશા એટલી જ રાખો,
શરાફત
હંમેશા એટલી જ રાખો,
જેટલી સામેવાળા હજમ
કરી શકે !!
sarafat
hammesha etali j rakho,
jetali samevala hajam
kari shake !!
Life Quotes Gujarati
2 years ago
જે કહેવું હોય એ આજે
જે કહેવું હોય
એ આજે જ કહી દેવું,
કાલે માત્ર અફસોસ
કરવાનો રહે છે !!
je kahevu hoy
e aje j kahi devu,
kale matr afasos
karavano rahe chhe !!
Life Quotes Gujarati
2 years ago
દુનિયામાં સૌથી વધારે સપના તો
દુનિયામાં સૌથી વધારે
સપના તો એ વાતે તોડ્યા છે,
કે લોકો શું કહેશે !!
duniyama sauthi vadhare
sapan to e vate todya chhe,
ke loko shun kaheshe !!
Life Quotes Gujarati
2 years ago
સમજદારી પરિસ્થિતિ પ્રમાણે આવે છે
સમજદારી પરિસ્થિતિ
પ્રમાણે આવે છે સાહેબ,
ઉંમર પ્રમાણે નહીં !!
samajadari paristhiti
pramane ave chhe saheb,
ummar pramane nahi !!
Life Quotes Gujarati
2 years ago
જીવનને Deal કરીને નહીં સાહેબ,
જીવનને Deal
કરીને નહીં સાહેબ,
Feel કરીને જીવો !!
jivanane deal
karine nahi saheb,
feel karine jivo !!
Life Quotes Gujarati
2 years ago
કેટલા વિચારો આવે છે એ
કેટલા વિચારો
આવે છે એ મહત્વનું નથી,
કેવા વિચારો આવે છે એ
મહત્વનું છે !!
ketala vicharo
ave chhe e mahatvanu nathi,
keva vicharo ave chhe e
mahatvanu chhe !!
Life Quotes Gujarati
2 years ago
પોતાના ઘરમાં જેનું હસીને સ્વાગત
પોતાના ઘરમાં
જેનું હસીને સ્વાગત થાય છે,
એ જગતનો સૌથી સુખી
માણસ છે !!
potan gharama
jenu hasine svagat thay chhe,
e jagatano sauthi sukhi
manas chhe !!
Life Quotes Gujarati
2 years ago
ધાર્યું ના થઇ શકે તો
ધાર્યું ના થઇ
શકે તો કંઈ નહીં,
ક્યારેક અણધાર્યું પણ
અફલાતુન થઇ જતું હોય છે !!
dharyu na thai
shake to kai nahi,
kyarek anadharyu pan
afalatun thai jatu hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago