Shala Rojmel
ગુસ્સામાં કહી દીધેલા શબ્દોનો અફસોસ,

ગુસ્સામાં કહી
દીધેલા શબ્દોનો અફસોસ,
શાંત થયા પછી
થાય છે !!

gussama kahi
didhela shabdono afasos,
shant thaya pachi
thaya chhe !!

Life Quotes Gujarati

4 years ago

કોઈ અચાનક તમારી સામે અજાણ્યા

કોઈ અચાનક તમારી
સામે અજાણ્યા જેવું વર્તન કરે,
તો સમજી જજો કે એમના જીવનની
ફિલ્મમાં તમારો રોલ પૂરો !!

koi achanak tamari
same ajanya jevu vartan kare,
to samaji jajo ke emana jivanani
filmama tamaro rol puro !!

Life Quotes Gujarati

4 years ago

બધા સાથે બેસાય સાહેબ, બધા

બધા સાથે
બેસાય સાહેબ,
બધા જેવા બની
ના જવાય !!

badha sathe
besay saheb,
badha jeva bani
n javay !!

Life Quotes Gujarati

4 years ago

લાલચ અને ડર, કોઈને પણ

લાલચ અને ડર,
કોઈને પણ ગદ્દાર
બનાવી શકે છે !!

lalach ane dar,
koine pan gaddar
banavi shake chhe !!

Life Quotes Gujarati

4 years ago

આજે કબાટ માંથી પચ્ચીસ પૈસાનો

આજે કબાટ માંથી પચ્ચીસ
પૈસાનો જુનો એક સિક્કો નીકળ્યો,
જાણે ખોવાઈ ગયેલા બાળપણનો
એક હિસ્સો મળ્યો !!

aje kabata manthi pacchis
paisano juno ek sikko nikalyo,
jane khovai gayela balapanano
ek hisso malyo !!

Life Quotes Gujarati

4 years ago

તકલીફ તો હંમેશા સાચા માણસોને

તકલીફ તો
હંમેશા સાચા માણસોને જ છે,
ખોટા માણસોનું તો કામ જ છે
તકલીફ આપવાનું !!

takalif to
hammesha sacha manasone j chhe,
khota manasonu to kam j chhe
takalif apavanu !!

Life Quotes Gujarati

4 years ago

થોડી ધીરજ રાખો, જીતી જશો

થોડી ધીરજ રાખો,
જીતી જશો કાં તો પછી
કંઇક શીખી જશો !!

thodi dhiraj rakho,
jiti jasho ka to pachi
kaik shikhi jasho !!

Life Quotes Gujarati

4 years ago

જેમ આપણે બોલતાં નથી ને,

જેમ આપણે
બોલતાં નથી ને,
એમ લોકો આપણને
આંધળા સમજે છે !!

jem apane
bolata nathi ne,
em loko apanane
andhala samaje chhe !!

Life Quotes Gujarati

4 years ago

લોકો તો આવતા જતા રહેશે,

લોકો તો
આવતા જતા રહેશે,
પણ એને જકડી રાખો
જેનું તમારા જીવનમાં
મહત્વ છે !!

loko to
avata jat raheshe,
pan ene jakadi rakho
jenu tamara jivanama
mahatv chhe !!

Life Quotes Gujarati

4 years ago

આ દુનિયામાં સંપૂર્ણ સુખી તો

આ દુનિયામાં
સંપૂર્ણ સુખી તો કોઈ નથી,
એક આંખ તો બતાવો જે.
ક્યારેય રોઈ નથી !!

a duniyama
sampurn sukhi to koi nathi,
ek ankh to batavo je.
kyarey roi nathi !!

Life Quotes Gujarati

4 years ago

search

About

Life Quotes Gujarati

We have 2929 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.