ખુબ સહેલું છે સુખમાં છલકાવું,
ખુબ સહેલું છે
સુખમાં છલકાવું,
પણ બહુ અઘરું છે
દુઃખમાં મલકાવું !!
khub sahelu chhe
sukhama chalakavu,
pan bahu agharu chhe
dukhama malakavu !!
Life Quotes Gujarati
3 years ago
સારી છોકરીઓ પ્રેમથી વધારે, ઈજ્જતની
સારી છોકરીઓ પ્રેમથી વધારે,
ઈજ્જતની પરવાહ કરતી હોય છે !!
sari chhokario premathi vadhare,
ijjatani paravah karati hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
એવા લોકોના સપના જોવાનો કોઈ
એવા લોકોના સપના
જોવાનો કોઈ મતલબ નથી,
જેને તમારા મેસેજ જોવાનો
પણ સમય ના હોય !!
ev lokona sapana
jovano koi matalab nathi,
jene tamara mesej jovano
pan samay na hoy !!
Life Quotes Gujarati
3 years ago
પહેલા તમે ખુદ નેચાહતા શીખો,
પહેલા તમે
ખુદ નેચાહતા શીખો,
ત્યારે જ બીજા તમને ચાહશે !!
pahela tame
khud nechahata shikho,
tyare j bija tamane chahashe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગી રોજ મને શીખવે છે
જિંદગી રોજ મને
શીખવે છે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તુટશે
પણ સીવતા શીખ !!
jindagi roj mane
shikhave chhe ke jivata shikh,
ek sandhata ter tutashe
pan sivata shikh !!
Life Quotes Gujarati
3 years ago
બસ પોતાને સ્પષ્ટ રીતે સમજી
બસ પોતાને
સ્પષ્ટ રીતે સમજી લો,
બીજાને બદલવાની
જરૂર નહીં પડે !!
bas potane
spasht rite samaji lo,
bijane badalavani
jarur nahi pade !!
Life Quotes Gujarati
3 years ago
જીવનમાં જીત જરૂરી નથી, પણ
જીવનમાં
જીત જરૂરી નથી,
પણ તમારા બોલેલા શબ્દો
ના હારે એ જરૂરી છે !!
jivanama
jit jaruri nathi,
pan tamara bolel shabdo
na hare e jaruri chhe !!
Life Quotes Gujarati
3 years ago
માણસની પડતી ત્યારથી ચાલુ થાય
માણસની પડતી
ત્યારથી ચાલુ થાય છે,
જ્યારથી આળસ દાનત
પર હાવી થાય છે !!
manasani padati
tyarathi chalu thay chhe,
jyarathi alas danat
par havi thay chhe !!
Life Quotes Gujarati
3 years ago
ક્યારેક ક્યારેક હારવું પણ ખુબ
ક્યારેક ક્યારેક
હારવું પણ ખુબ જરૂરી છે,
તેનાથી અભિમાન નિયંત્રણમાં રહે છે !!
kyarek kyarek
haravu pan khub jaruri chhe,
tenathi abhiman niyantranama rahe chhe !!
Life Quotes Gujarati
3 years ago
પત્તામાં જોકર અને અંગતની ઠોકર,
પત્તામાં જોકર
અને અંગતની ઠોકર,
હંમેશા બાજી પલ્ટી નાખે છે !!
pattama jokar
ane angatani thokar,
hammesha baji palti nakhe chhe !!
Life Quotes Gujarati
3 years ago
