જિંદગી જેવી મળે તેવી જીવી
જિંદગી જેવી મળે
તેવી જીવી લો સાહેબ,
મજા જીવવામાં છે ફરિયાદો
કરવામાં નહીં !!
jindagi jevi male
tevi jivi lo saheb,
maja jivavam chhe fariyado
karavama nahi !!
Life Quotes Gujarati
3 years ago
મારું માનો તો બે કામ
મારું માનો તો બે કામ
જિંદગીમાં ક્યારેય ના કરતા,
ખોટા માણસને પ્રેમ અને
સાચા માણસ સાથે ગેમ !!
maru mano to be kam
jindagima kyarey na karata,
khota manasane prem ane
sacha manas sathe gem !!
Life Quotes Gujarati
3 years ago
બસ આ જ છે દુનિયાનો
બસ આ જ છે
દુનિયાનો એકમાત્ર રુલ,
કોઈ બીજું મળી જાય એટલે
તમારા ડાંડિયા ડુલ !!
bas aa j chhe
duniyano ekamatr rul,
koi biju mali jay etale
tamara dandiy dul !!
Life Quotes Gujarati
3 years ago
ભૂલ દરેકથી થાય પણ એને
ભૂલ દરેકથી થાય
પણ એને સુધારવાની હોય,
ગીનીસ બુકમાં નોંધાવવાની
ના હોય !!
bhul darekathi thay
pan ene sudharavani hoy,
ginis bukama nondhavavani
na hoy !!
Life Quotes Gujarati
3 years ago
લોકોને તમે કરેલી મહેનતની કોઈ
લોકોને તમે કરેલી
મહેનતની કોઈ પરવા નથી,
લોકોને બસ તમારી સફળતા
જ નજરે પડે છે !!
lokone tame kareli
mahenatani koi parava nathi,
lokone bas tamari safalata
j najare pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
સહેલું નથી જીવનનું સૌંદર્ય માણવું,
સહેલું નથી
જીવનનું સૌંદર્ય માણવું,
ભાષા શીખવી પડે છે
લાગણીની !!
sahelu nathi
jivananu saundary manavu,
bhasha shikhavi pade chhe
laganini !!
Life Quotes Gujarati
3 years ago
સમય રોજ મને કોરો ચેક
સમય રોજ
મને કોરો ચેક આપે છે,
હું જ આળસમાં રકમ
ઓછી ભરું છું !!
samay roj
mane koro chek ape chhe,
hu j alasama rakam
ochi bharu chhu !!
Life Quotes Gujarati
3 years ago
હદથી વધારે શરાફત પણ, માણસને
હદથી વધારે શરાફત પણ,
માણસને મારી નાખે છે !!
hadathi vadhare sharafat pan,
manasane mari nakhe chhe !!
Life Quotes Gujarati
3 years ago
માણસ હોય કે લોખંડ, એને
માણસ હોય કે લોખંડ,
એને કાટ એની હવા
જ લગાડે છે !!
manas hoy ke lokhand,
ene kat eni hava
j lagade chhe !!
Life Quotes Gujarati
3 years ago
તમારી જિંદગીમાં કંઈ જ નહીં
તમારી જિંદગીમાં
કંઈ જ નહીં બદલાય,
જ્યાં સુધી તમે નહીં
બદલાવ !!
tamari jindagima
kai j nahi badalay,
jya sudhi tame nahi
badalav !!
Life Quotes Gujarati
3 years ago
