

જીવ બચાવવા માણસોએ એકબીજાને અડવાનું
જીવ બચાવવા માણસોએ
એકબીજાને અડવાનું છોડી દીધું છે,
બસ આમ જ એકબીજાને નડવાનું
છોડી દે તો ધરતી સ્વર્ગ બની જાય !!
jiv bachavava manasoe
ekabijane adavanu chhodi didhu chhe,
bas am j ekabijane nadavanu
chhodi de to dharati svarg bani jay !!
Life Quotes Gujarati
2 years ago