લોકો તમારી સાથે નહીં, તમારી
લોકો તમારી સાથે નહીં,
તમારી પરિસ્થિતિ સાથે
હાથ મિલાવે છે !!
loko tamari sathe nahi,
tamari paristhiti sathe
hath milave chhe !!
Life Quotes Gujarati
3 years ago
જીદ એવી રાખો જે જીત
જીદ એવી
રાખો જે જીત આપે,
અને મંજિલ એવી રાખો જે
સમ્માન આપે !!
jid evi
rakho je jit aape,
ane manjil evi rakho je
samman aape !!
Life Quotes Gujarati
3 years ago
જે તમને સમજે છે એને
જે તમને
સમજે છે એને તમારી
ચોખવટની કોઈ જરૂર નથી,
અને જે તમને સમજતા જ નથી
એ તમારી ચોખવટને
શું સમજશે !!
je tamane
samaje chhe ene tamari
chokhavatani koi jarur nathi,
ane je tamane samajata j nathi
e tamari chokhavatane
shun samajashe !!
Life Quotes Gujarati
3 years ago
મેળવવાની દોડમાં, માણવાનું ના ભૂલતા !!
મેળવવાની દોડમાં,
માણવાનું ના ભૂલતા !!
melavavani dodama,
manavanu na bhulata !!
Life Quotes Gujarati
3 years ago
ઝડપ બે ગણી વધી જતી
ઝડપ બે ગણી
વધી જતી હોય છે,
જયારે જિંદગી દાવ પર
લાગી હોય છે !!
zadap be gani
vadhi jati hoy chhe,
jayare jindagi dav par
lagi hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
જેની આજે તમે કદર નથી
જેની આજે
તમે કદર નથી કરતા,
એ વસ્તુ જ એક દિવસ તમને
કદર કરતા શીખવશે !!
jeni aaje
tame kadar nathi karata,
e vastu j ek divas tamane
kadar karata shikhavashe !!
Life Quotes Gujarati
3 years ago
ક્યારેક ખરાબ સમય, બહુ સરસ
ક્યારેક ખરાબ સમય,
બહુ સરસ લોકોને મેળવવા
માટે જ આવતો હોય છે !!
kyarek kharab samay,
bahu saras lokone melavava
mate j avato hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
આજકાલ લોકો મજાક મજાકમાં જ,
આજકાલ લોકો
મજાક મજાકમાં જ,
આપણને સંભળાવી
દેતા હોય છે !!
aajakal loko
majak majakama j,
apanane sambhalavi
deta hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
વાત કરી લેવી જોઈએ, મન
વાત કરી લેવી જોઈએ,
મન હલકું થઇ જાય છે !!
vat kari levi joie,
man halaku thai jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
હજારોમાં ગણતરી પહોંચી ગઈ છે
હજારોમાં ગણતરી પહોંચી
ગઈ છે એને લાખ ના થવા દો,
રોકાઈ જાઓ પોતાના ઘરમાં વતનને
રાખ ના થવા દો !!
hajaroma ganatari pahonchi
gai chhe ene lakh na thava do,
rokai jao potana gharama vatanane
rakh na thava do !!
Life Quotes Gujarati
3 years ago
