ઝડપ બે ગણી વધી જતી
ઝડપ બે ગણી
વધી જતી હોય છે,
જયારે જિંદગી દાવ પર
લાગી હોય છે !!
zadap be gani
vadhi jati hoy chhe,
jayare jindagi dav par
lagi hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
જેની આજે તમે કદર નથી
જેની આજે
તમે કદર નથી કરતા,
એ વસ્તુ જ એક દિવસ તમને
કદર કરતા શીખવશે !!
jeni aaje
tame kadar nathi karata,
e vastu j ek divas tamane
kadar karata shikhavashe !!
Life Quotes Gujarati
4 years ago
ક્યારેક ખરાબ સમય, બહુ સરસ
ક્યારેક ખરાબ સમય,
બહુ સરસ લોકોને મેળવવા
માટે જ આવતો હોય છે !!
kyarek kharab samay,
bahu saras lokone melavava
mate j avato hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
આજકાલ લોકો મજાક મજાકમાં જ,
આજકાલ લોકો
મજાક મજાકમાં જ,
આપણને સંભળાવી
દેતા હોય છે !!
aajakal loko
majak majakama j,
apanane sambhalavi
deta hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
વાત કરી લેવી જોઈએ, મન
વાત કરી લેવી જોઈએ,
મન હલકું થઇ જાય છે !!
vat kari levi joie,
man halaku thai jay chhe !!
Life Quotes Gujarati
4 years ago
હજારોમાં ગણતરી પહોંચી ગઈ છે
હજારોમાં ગણતરી પહોંચી
ગઈ છે એને લાખ ના થવા દો,
રોકાઈ જાઓ પોતાના ઘરમાં વતનને
રાખ ના થવા દો !!
hajaroma ganatari pahonchi
gai chhe ene lakh na thava do,
rokai jao potana gharama vatanane
rakh na thava do !!
Life Quotes Gujarati
4 years ago
અમુકવાર કોઇથી દુર જતા રહેવું
અમુકવાર કોઇથી દુર
જતા રહેવું એ Ego નથી હોતો,
પણ Self Respect હોય છે !!
amukavar koithi dur
jata rahevu e ego nathi hoto,
pan self respect hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
માણસને સુખી થવું નથી, બસ
માણસને સુખી થવું નથી,
બસ ખાલી સુખી દેખાવું છે !!
manasane sukhi thavu nathi,
bas khali sukhi dekhavu chhe !!
Life Quotes Gujarati
4 years ago
જવાબ જ કંઇક એવો આપો,
જવાબ જ કંઇક એવો આપો,
કે બીજા સવાલનો કોઈ
સવાલ જ ના રહે !!
javab j kaik evo apo,
ke bija savalano koi
saval j na rahe !!
Life Quotes Gujarati
4 years ago
વ્યક્તિત્વ એમ જ નહીં નિખરે
વ્યક્તિત્વ એમ જ
નહીં નિખરે સાહેબ,
સંજોગ અને સમાજના ઘા
પણ જીલવા પડશે !!
vyaktitv em j
nahi nikhare saheb,
sanjog ane samajana gha
pan jilava padashe !!
Life Quotes Gujarati
4 years ago
