

જે તમને સમજે છે એને
જે તમને
સમજે છે એને તમારી
ચોખવટની કોઈ જરૂર નથી,
અને જે તમને સમજતા જ નથી
એ તમારી ચોખવટને
શું સમજશે !!
je tamane
samaje chhe ene tamari
chokhavatani koi jarur nathi,
ane je tamane samajata j nathi
e tamari chokhavatane
shun samajashe !!
Life Quotes Gujarati
2 years ago