આ સમય પણ વીતી જશે,
આ સમય પણ વીતી જશે,
બસ આ વાક્ય હંમેશા યાદ રાખવું,
જિંદગીમાં કોઈ દિવસ
તકલીફ નહીં પડે !!
aa samay pan viti jashe,
bas aa vaky hammesha yad rakhavu,
jindagima koi divas
takalif nahi pade !!
Life Quotes Gujarati
4 years ago
જે છોકરીઓ મોઢા પર જ
જે છોકરીઓ મોઢા
પર જ બધું બોલી દે છે,
એ નાલાયક નહીં પણ દિલની
બહુ સાફ હોય છે !!
je chhokario modha
par j badhu boli de chhe,
e nalayak nahi pan dilani
bahu saf hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
કોઈની પાછળ એટલા પણ પાગલ
કોઈની પાછળ
એટલા પણ પાગલ ના થાઓ,
કે પોતાની Respect
ખોઈ બેસો !!
koini pachal
etala pan pagal na thao,
ke potani respect
khoi beso !!
Life Quotes Gujarati
4 years ago
જીવનની રેસમાં જે લોકો તમને
જીવનની રેસમાં જે લોકો
તમને દોડીને હરાવી ના શકે,
એ લોકો તમને તોડીને
હરાવવાનો પ્રયાસ કરશે !!
jivanani resama je loko
tamane dodine haravi na shake,
e loko tamane todine
haravavano prayas karashe !!
Life Quotes Gujarati
4 years ago
માણસાઈના રસ્તે ચાલી જુઓ સાહેબ,
માણસાઈના રસ્તે
ચાલી જુઓ સાહેબ,
રસ્તામાં જરાય ભીડ
નહીં મળે !!
manasain raste
chali juo saheb,
rastama jaray bhid
nahi male !!
Life Quotes Gujarati
4 years ago
લોકોની ટીકા કરવી સહેલી છે,
લોકોની ટીકા કરવી સહેલી છે,
બસ ટેકો કરવો અઘરો છે !!
lokoni tik karavi saheli chhe,
bas teko karavo agharo chhe !!
Life Quotes Gujarati
4 years ago
કોઈની પાસે બે ઘડી બેસી
કોઈની પાસે બે ઘડી બેસી
તમે હળવાશ અનુભવતા હો,
તો એમ સમજી લો કે એજ
તમારું હિલ સ્ટેશન છે !!
koini pase be ghadi besi
tame halavash anubhavata ho,
to em samaji lo ke ej
tamaru hil station chhe !!
Life Quotes Gujarati
4 years ago
કાંટાઓ કંઈ સામેથી આવીને નથી
કાંટાઓ કંઈ
સામેથી આવીને નથી વાગતા,
એના ઉપર પગ મુકો પછી જ
વાગે છે સાહેબ !!
kantao kai
samethi aavine nathi vagata,
ena upar pag muko pachi j
vage chhe saheb !!
Life Quotes Gujarati
4 years ago
સ્ત્રી ચાંદ પર જઈ શકે
સ્ત્રી ચાંદ પર જઈ શકે છે,
પણ એકલી ઘર બહાર નહીં,
અમુક નરાધમોના લીધે !!
stri chand par jai shake chhe,
pan ekali ghar bahar nahi,
amuk naradhamona lidhe !!
Life Quotes Gujarati
4 years ago
જ્યાંથી છળકપટ શરુ થાય છે,
જ્યાંથી છળકપટ શરુ થાય છે,
ત્યાંથી મહાભારત શરુ થાય છે !!
jyanthi chalakapat sharu thay chhe,
tyanthi mahabharat sharu thay chhe !!
Life Quotes Gujarati
4 years ago
