Teen Patti Master Download
આજકાલ માત્ર પૈસાનું રાજ ચાલે

આજકાલ માત્ર
પૈસાનું રાજ ચાલે છે,
જો તમારી પાસે પૈસા નથી
તો તમે કંઈ નથી !!

ajakal matra
paisanu raaj chale chhe,
jo tamari pase paisa nathi
to tame kai nathi !!

Life Quotes Gujarati

2 years ago

નથી આવડતું તેનો ઉપાય છે,

નથી આવડતું તેનો ઉપાય છે,
નથી સમજાતું તેનો ઉપાય છે પણ આ
નથી કરવું એનો કોઈ ઉપાય નથી !!

nathi aavadatu teno upay chhe,
nathi samajatu teno upay chhe pan aa
nathi karavu eno koi upay nathi !!

Life Quotes Gujarati

2 years ago

તરક્કી કંઈક એવી કરો કે

તરક્કી કંઈક એવી
કરો કે શ્વાસ ચાલે કે ના ચાલે
પણ નામ ચાલતું રહે !!

tarakki kaik evi
karo ke shvas chale ke na chale
pan naam chalatu rahe !!

Life Quotes Gujarati

2 years ago

વખાણ કરવા વાળા તમને ઓળખતા

વખાણ કરવા વાળા
તમને ઓળખતા જ હશે પણ
તમારી ચિંતા કરવા વાળાને તો
તમારે જ ઓળખવા પડશે !!

vakhan karava vala
tamane olakhata j hashe pan
tamari chinta karava valane to
tamare j olakhava padashe !!

Life Quotes Gujarati

2 years ago

ગધેડાને સફળતા મળે એનો મતલબ

ગધેડાને સફળતા મળે
એનો મતલબ એ નથી કે એ
પ્રતિભાશાળી છે બની શકે કે કોઈ ઘોડો
એ રેસમાં દોડ્યો જ ના હોય !!

gadhedane safalata male
eno matalab e nathi ke e
pratibhashali chhe bani shake ke koi ghodo
e race ma dodyo j na hoy !!

Life Quotes Gujarati

2 years ago

નીતિ, સ્થિતિ, પરિસ્થિતિ અને આપવીતી

નીતિ, સ્થિતિ, પરિસ્થિતિ
અને આપવીતી કદી ભૂલવી નહીં !!

niti, sthiti, paristhiti
ane apaviti kadi bhulavi nahi !!

Life Quotes Gujarati

2 years ago

પૈસા કે પ્રસિદ્ધિ ક્યારેય તમને

પૈસા કે પ્રસિદ્ધિ ક્યારેય
તમને અમીર નથી બનાવતા,
તમારું વર્તન તમને અમીર
બનાવે છે સાહેબ !!

paisa ke prasiddhi kyarey
tamane amir nathi banavata,
tamaru vartan tamane amir
banave chhe saheb !!

Life Quotes Gujarati

2 years ago

તમારી આવડતની સાચી પરીક્ષા ત્યારે

તમારી આવડતની
સાચી પરીક્ષા ત્યારે હોય છે,
જયારે મુસીબત પણ તમારી
સાથે દોડી રહી હોય !!

tamari avadatani
sachi pariksh tyare hoy chhe,
jayare musibat pan tamari
sathe dodi rahi hoy !!

Life Quotes Gujarati

2 years ago

જે લોકો સમજી નથી શકતા

જે લોકો સમજી નથી
શકતા કે આ સ્ત્રી વસ્તુ શું છે,
એ લોકોએ પહેલા તો એ સમજવું
જોઈએ કે સ્ત્રી વસ્તુ નથી !!

je loko samaji nathi
shakat ke aa stri vastu shun chhe,
e lokoe pahela to e samajavu
joie ke stri vastu nathi !!

Life Quotes Gujarati

2 years ago

સુખદ અનુભવ માટે ભીડની બિલકુલ

સુખદ અનુભવ માટે
ભીડની બિલકુલ જરૂર નથી !!

sukhad anubhav mate
bhidani bilakul jarur nathi !!

Life Quotes Gujarati

2 years ago

search

About

Life Quotes Gujarati

We have 2921 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.